Site Map
Contact Us
Home
Spiritual Living
Humanitarian Services
Developing Individuals
Culture and Heritage
News
About BAPS
Menu
Daily Satsang
Vicharan
Latest Updates
Enlightening Essays
સત્સંગ લેખમાળા
Satsang Sabha
Global Network
Publications
Calendar & Festivals
Satsang Exams
Guest Book
Prayer
Home
>
સત્સંગ લેખમાળા
Essays Archives
2013 (10)
2012 (24)
2011 (25)
2010 (24)
2009 (24)
2008 (23)
2007 (24)
'ભગવાન ભજી લેવા'
વિવેકનો વારિધિ
... અને શ્રીજીએ કમર કસી
ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો
સનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા
વર્ષાૠતુના આહાર-વિહાર
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...
નવા સૂરજનો ઉદય
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપે બીજાને માન અપાર
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને !
2006 (24)
2005 (26)
સત્સંગ લેખમાળા
Tweet
'ભગવાન ભજી લેવા'
લેખક
: સાધુ સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર સ્વામી)
Published On:
22 Dec 2007
સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે : 'શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્, લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્...'
વિવેકનો વારિધિ
લેખક
: સાધુ યજ્ઞેશ્વરદાસ
Published On:
8 Dec 2007
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણચંદ્રનો પ્રાગટ્યદિન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ઉત્સવ ભક્તિભાવથી ઊજવાય છે.
... અને શ્રીજીએ કમર કસી
લેખક
: સાધુ ચિન્મયદાસ
Published On:
22 Nov 2007
મોસમનો બાજરો કોઠીમાં ઠેકાણે પાડી ગઢડું આખું ય સોડ તાણી સૂતું છે, પણ લાધા ઠક્કરના જીવને જંપ વળતો નથી. ભાવનગર રાજ્યનું ભરણું તો ક્યારેય ચુકતે થઈ ગયું છે. તો પણ આજે બબ્બે મહિનાથી બાપુ વખતસિંહની ચોકી દાદા ખાચરની ખળીએથી ઊઠતી નથી. રખેવાળ સિપાહીઓના ઘોડાઓના હણહણાટથી તો આ દાદાના કારભારીનાં કાળજાં કોરાઈ ગયાં!
ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો
લેખક
: સાધુ સોમપ્રકાશદાસ
Published On:
8 Nov 2007
ભગવાનનું આ લોકમાં અવતરવાનું શું પ્રયોજન હોઈ શકે? તે પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે ભગવાન સ્વામિનારાયણે તેમના ઉપદેશગ્રંથ વચનામૃતમાં જણાવ્યું છેઃ પોતાના જે પ્રેમીભક્ત તેના જે મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે.
સનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Sep 2007
વિશ્વના સૌથી પ્રાચીન ધર્મ સનાતન હિન્દુ ધર્મમાં વૈદિક સમયથી પરમાત્માની ચરણસેવાનો મહિમા રહ્યો છે.
વર્ષાૠતુના આહાર-વિહાર
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Sep 2007
પહેલું સુખ તે જાતે નર્યા.' એ કહેવત મુજબ શરીરની તંદુરસ્તી એ પ્રથમ સુખ ગણ્યું છે. આ તંદુરસ્તી ચોમાસામાં કથળે છે. અને લાંબી માંદગીનો ભોગ બનવું પડે છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Aug 2007
ન્યૂયોર્કના પ્રસિદ્ધ ડૉ. સુબ્રમણ્યમે સ્વામીશ્રીના હૃદયનું સફળ ઓપરેશન- હૃદયની બાયપાસ સર્જરી કર્યાને હજુ આઠ દિવસ વીત્યા હતા.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2007
એડિસન, ૧૯૯૧, ઘ્.જ્.ત્. ઉત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો. 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું વાતાવરણ સર્જાયેલું.
નવા સૂરજનો ઉદય
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jul 2007
કોઈને અણસાર પણ નહોતો કે સૂરજસિંહ આમ આટલા બધા બદલાઈ જશે. બધાએ બહુ સમજાવ્યા, પણ સૂરજસિંહ નમતું જોખતા ન હતા.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...
લેખક
: સાધુ બ્રહ્મદર્શનદાસ
Published On:
22 Jul 2007
એક યુવકે પોતાના પિતાની ટીકાત્મક પ્રવૃત્તિની વાત કરી,
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન
લેખક
: સાધુ શ્રુતિપ્રકાશદાસ
Published On:
8 Jul 2007
સનાતન ધર્મમાં ધ્યાન અને યોગની સાધનાનો મહિમા અનન્ય છે. આ સાધનામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના ચિંતવનનું મહત્ત્વ સવિશેષ કહ્યું છે. ભગવાનના સમગ્ર શ્રીઅંગના ધ્યાનની વિશદ છણાવટ કરીને અંતે પ્રસ્તુત લેખ ચરણારવિંદ તરફ દોરી જાય છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપે બીજાને માન અપાર
લેખક
: સાધુ નરેન્દ્રપ્રસાદદાસ (આચાર્ય સ્વામી)
Published On:
8 Jul 2007
તા. ૭-૫-૭૭. પેટલાદમાં મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. હરિભક્તોએ ઉત્સાહપૂર્વક નગરયાત્રાનું આયોજન કર્યું હતું.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...
લેખક
: સાધુ જનમંગલદાસ
Published On:
22 Jun 2007
૧૯૭૮ના વિચરણમાં અમે સ્વામીશ્રી સાથે જોડાયેલા. ઉતારો ધર્મશાળામાં હતો.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ
લેખક
: સાધુ બ્રહ્મજીવનદાસ
Published On:
8 Jun 2007
એક વખત મેં ઘણા સમયથી મનમાં રમતી વાત નિખાલસપણે સ્વામીશ્રી પાસે રજૂ કરી દીધી :
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ
લેખક
: સાધુ જ્ઞાનવત્સલદાસ
Published On:
22 May 2007
સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હોય ત્યારે કંઈક વાંચન કે વાતચીત ચાલતી જ હોય.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ
લેખક
: સાધુ જ્ઞાનપ્રિયદાસ
Published On:
8 May 2007
૧૯૮૨માં સ્વામીશ્રી લંડનથી મુંબઈ પધાર્યા ને ત્રીજે દિવસે જ વૈશાખની ધીખતી ગરમીમાં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં વિચરણ માટે નીકળી ગયા હતા.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા
લેખક
: સાધુ નિખિલેશદાસ
Published On:
22 Apr 2007
૧૯૯૨માં ગાંધીનગરમાં યોજાનાર યોગી શતાબ્દી મહોત્સવની પૂર્વતૈયારીઓ ચાલતી હતી. દિવસો થોડા ને કામ ઝાઝાં હતાં.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત
લેખક
: સાધુ આનંદસ્વરૂપદાસ
Published On:
8 Apr 2007
એકવાર સ્વામીશ્રી સુરત પાસે સાંકરી ગામે પધાર્યા હતા. શરીરે તાવ અને પેટમાં દુખાવો હતો. ડૉક્ટરે કમળો હોવાની શક્યતા જણાવી. વિશેષ તપાસ માટે સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા. તપાસ કરતાં ખબર પડી કે કમળો નથી, 'ડીયોડનાઈટીસ' (નાના આંતરડાના અગ્ર ભાગમાં સોજો) છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા
લેખક
: સાધુ પુરુષોત્તમજીવનદાસ
Published On:
22 Mar 2007
ન્યુજર્સીમાં, સ્વામીશ્રીની અધ્યક્ષતામાં ભવ્ય કલ્ચરલ ફૅસ્ટિવલ આૅફ ઈન્ડિયા ઊજવાઈ રહ્યો હતો.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ
લેખક
: સાધુ યજ્ઞેશ્વરદાસ
Published On:
8 Mar 2007
૧૯૭૦માં ભાવનગરમાં વિદેશયાત્રાએથી પધારેલા યોગીજી મહારાજના સન્માનના ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...
લેખક
: સાધુ ધર્મકુંવરદાસ
Published On:
22 Feb 2007
ચૈત્ર મહિનાનો સમય હતો. ઉત્તર ગુજરાતમાં ઊંઝા પાસે સુજાનપુર નામના એક નાના ગામમાં હરિમંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ
લેખક
: સાધુ સત્યપ્રિયદાસ
Published On:
8 Feb 2007
ગુણાતીત ગુરુ પરંપરાનું એક વિશિષ્ટ અંગ છે - સેવા.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક
લેખક
: સાધુ નારાયણપ્રસાદદાસ
Published On:
22 Jan 2007
૧૯૬૨માં અમદાવાદમાં શાહીબાગ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ રંગેચંગે પૂરો થયો.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને !
લેખક
: સાધુ ધર્મચરણદાસ
Published On:
8 Jan 2007
૧૯૮૫માં નવસારીથી સાંજે કુરેલ પધાર્યા હતા.
Article Archive
2013
2012
2011
2010
2009
2008
2007
2006
2005