-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન
લેખક: સાધુ યજ્ઞપ્રિયદાસ
Published On:
22 Dec 2006
આશરે ૧૯૬૭માં લીંબડી પાસે કંથારિયા ગામમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિરની પ્રતિષ્ઠા માટે યોગીજી મહારાજની આજ્ઞાથી સ્વામીશ્રી પધાર્યા હતા.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનની જ ઇચ્છા છે
લેખક: સાધુ આત્મસ્વરૂપદાસ
Published On:
8 Dec 2006
સ્વામીશ્રીએ ૧૯૭૭-૭૮ની વિદેશયાત્રામાં એટલો ભીડો વેઠ્યો હતો કે જે શરીરને માથું દુઃખવું એટલે શું તેની જાણ નહોતી, ત્યાં મોટી માંદગીના હુમલા શરૂ થઈ ગયા.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ના, કોઈ તકલીફ નથી...
લેખક: સાધુ દેવચરણદાસ
Published On:
22 Nov 2006
૧૯૬૭માં ગોંડલમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઊજવાયો ત્યાર પછીની આ ઘટના છે. અમૃત મહોત્સવ પછી યોગીજી મહારાજ સારંગપુર બિરાજતા હતા
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સેવામાં નિરંતર અભિરત
લેખક: પૂજ્ય સાધુ બાલમુકુંદદાસ
Published On:
8 Nov 2006
૧૯૬૯ની સાલમાં ભાદરા મંદિરની પ્રતિષ્ઠાનું કામકાજ ચાલતું હતું.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સમદ્રષ્ટા ને નિરહંકારી
લેખક: પૂજ્ય સાધુ સ્વયંપ્રકાશદાસ(ડૉક્ટર સ્વામી)
Published On:
22 Sep 2006
૧૯૬૫માં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ પધારે તે માટે આમંત્રણ આપવા પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્લેનમાં મુંબઈથી દિલ્હી જવાનું થયું.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહજ સરળતામાં સર્વોપરી!
લેખક: પૂજ્ય સાધુ ત્યાગવલ્લભદાસ
Published On:
8 Sep 2006
૧૯૭૦માં યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા અને ત્યાંથી ઈંગ્લેન્ડ જવાનું થયું ત્યારે સ્વામીશ્રી સાથે હતા.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - નમ્રતાના મહાનિધિ
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Aug 2006
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે અમે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીબાપાની પાસે દોડી જતા.
-
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Aug 2006
શૌચાલયની અનિવાર્યતા વિશે કોઈ વિવાદ હોઈ શકે નહીં. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે દેવાલયને બદલે શૌચાલય બનાવવાની જીદ્દ ઊભી થાય છે.
-
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jul 2006
ઉત્તર ઇતિહાસપ્રસિદ્ધ છે. સાતમી સદીથી ભારતીય લલાટે આક્રમણકારોનો નવો ઇતિહાસ લખાયો. એ ઇતિહાસ હતો - સંસ્કૃતિના આધારસ્તંભ સમાન મંદિરોને ધ્વસ્ત કરવાનો.
-
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2006
આપણે હિન્દુ છીએ. સનાતન ધર્મી હિન્દુ છીએ. મંદિર આપણી એક સનાતન ઓળખ છે, આપણી શાન છે, આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે, સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કર્તાપણાના ભાવથી સદા મુક્ત
લેખક: પૂજ્ય સાધુ ભક્તિપ્રિયદાસ (કોઠારી સ્વામી)
Published On:
22 Jun 2006
સ્વામીશ્રીની સન્નિધિમાં ભક્તોને આનંદ મળે તે માટે કાર્યકરોએ કલકત્તાથી ૨૫ કિ.મી. દૂર જોયલેન્ડમાં પર્યટનનું આયોજન કર્યું હતું.
-
વર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી
લેખક: સાધુ જ્ઞાનેશ્વરદાસ
Published On:
22 Jun 2006
નોબલ પ્રાઇઝ વિજેતા ડૉ. કોનાર્ક લેરીન્સે પોતાના એક પુસ્તકમાં જણાવ્યું છે કે ‘I belive I have find the missing rink between animals & civilised man, It is we.’ મને પશુ અને સુસંસ્કૃત માણસ વચ્ચેની ખૂટતી કડી હાથ લાગી ગઈ છે.
-
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ
લેખક: પૂજ્ય સાધુ ઈશ્વરચરણદાસ
Published On:
8 Jun 2006
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે.
-
ભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jun 2006
રાજા-રજવાડાંઓનો એ જમાનો હતો. પ્રજા ઉપર એમનાથી મોટી કોઈનીય સત્તા ચાલતી નહોતી. એ જ સર્વોપરિ સત્તાધીશો પ્રજાના 'અન્નદાતા', 'પ્રાણદાતા' અને 'જીવનદાતા'નું બિરુદ માણતા ને ભગવાનની બરોબરીનું માન ભોગવતા હતા.
-
ભગવાન સ્વામિનારાયણ અને બાળકો
લેખક: સાધુ મધુરવદનદાસ
Published On:
22 May 2006
છપૈયા અને અયોધ્યામાં વેણી, પ્રાગ, માધવ અને એવા કેટલાય બાળમિત્રોથી ઘેરાયેલા રહેતા બાળઘનશ્યામના સ્વરૂપથી લઈને, પૂર્ણ પુરુષોત્તમ તરીકે લાખોનાં હૃદયમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મોહક સ્વરૂપ સુધી, ભક્તોએ તેમના 'બાળસ્નેહી' બિરૂદને મન ભરીને માણ્યું છે.
-
ભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી
લેખક: સાધુ પ્રણવતીર્થદાસ
Published On:
8 May 2006
ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય માનવીને, દુનિયાના સૌથી છેલ્લા માનવીને સ્પર્શીને તેને મહાન બનાવ્યો. કેવી રીતે?
-
શાસ્ત્રીજી મહારાજે ‘મુઠ્ઠીભર દેહે જગત ડોલાવી નાંખ્યું...’
Published On:
22 Apr 2006
એક વિરલ પ્રશ્નોત્તરીમાં પ્રમુખસ્વામી મહારાજ કરે છે ગુરુ શાસ્ત્રીજી મહારાજનું હૃદયંગમ સ્મરણ...
-
ભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો
લેખક: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Apr 2006
ભગવાન સ્વામિનારાયણના વિરલ વ્યક્તિત્વમાં આકર્ષાઈને યા હોમ કરવા તત્પર થયેલા વિરાટ સમુદાયમાં તે સમયના પ્રસિદ્ધ ધર્માચાર્યો અને મહંતો પણ હતા.
-
ઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Mar 2006
તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીમાં એક મનુષ્યના આનંદની મીમાંસા કરતાં ૠષિ કહે છેઃ
-
ઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Mar 2006
ઉત્તર ગુજરાતમાં સરસ્વતીના કાંઠે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. એની શરૂઆત મૂળરાજે કરેલી અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ પૂરો થયો.
-
ભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો
લેખક: સાધુ આત્મતૃપ્તદાસ
Published On:
22 Feb 2006
અર્વાચીન યુગના આરંભે સ્ત્રીઓના સર્વપ્રથમ ઉદ્ધારક હતા - ભગવાન સ્વામિનારાયણ
-
‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે...’
Published On:
8 Feb 2006
'આપણા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ છે. એમનામાં આપણી શ્રદ્ધા છે. માનસી પૂજા એમની જ કરવાની છે. પણ સંતને ભગવાનનો સીધો સંબંધ છે.
-
ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો
Published On:
22 Jan 2006
સ્વામિનારાયણ ધર્મમાર્ગના ધર્મસ્તંભો કેવાક હતા? આજે એમની છાયાઓ પણ પુણ્ય પ્રતાપી ને ધર્મપ્રેરણાભરી ભાસે છે, પ્રેમાનંદની પ્રેમભક્તિ, ગોપાળાનંદની યોગ વિશારદા, નિષ્કુળાનંદનો વૈરાગ્ય, બ્રહ્માનંદના બ્રહ્મપડછંદા ને સહુનાં વૈરાગ્ય ને સાધુતા ભારતના સનાતન કાષાયનેય શોભાવે એવાં હતાં.
-
માળા : સાધનાનું અનેરું સાધન
Published On:
8 Jan 2006
માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે,
|