-
'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'
લેખક: પૂજ્ય સાધુ ભક્તિપ્રિયદાસ (કોઠારી સ્વામી)
Published On:
25 Dec 2011
ભગવાન સ્વામિનારાયણના પરમધામ અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તો સર્વપ્રકારની વાસના ટાળીને નિર્વાસનિક થવું પડે, વાસનાથી રહિત થવું પડે, એટલે કે જીવમાંથી વાસનાને વાળીને બહાર કાઢવી પડે.
-
તેને તું કરને રે મંદિર મહારાજનું...
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Dec 2011
આવો મોંઘો મનુષ્યદેહ મળ્યો છે તેને, તેમાં ભગવાન વિરાજમાન રહે તેવું મંદિર બનાવો.
-
માનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...
લેખક: પૂજ્ય સાધુ સ્વયંપ્રકાશદાસ(ડૉક્ટર સ્વામી)
Published On:
22 Nov 2011
આધ્યાત્મિક ક્ષેત્રે જેમણે પ્રગતિ કરી છે તેઓ દુર્લભ શબ્દની વ્યાખ્યાઓ કરે છે : 'સમગ્ર વિશ્વની સંપત્તિ આપવા છતાં જે ન મળે તે દુર્લભ.'
-
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત? (ભાગ ૪)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2011
આશ્ચર્ય તો એ છે કે દલિતોથી લઈને બ્રાહ્મણો સુધીના આવા અઢારેય વર્ણોને તેઓ પોતાના શિષ્યમંડળમાં એક જ સાથે કઈ રીતે બેસાડી શક્યા ?
-
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત? (ભાગ ૩)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2011
કનૈયાલાલ મુન્શી નોંધે છે કે, 'તેમણે સમાજમાંથી દૂષણો દૂર કર્યાં અને નીતિની સમજણનાં સાચાં ધોરણો પ્રસરાવ્યાં. તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત એવાં વ્યભિચાર અને દુઃખો દૂર કર્યાં. તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો.'
-
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત ?(ભાગ-૨)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Oct 2011
ભગવાન સ્વામિનારાયણે અંત્યજોના ઉદ્ધાર માટે રચનાત્મક અભિગમ અપનાવ્યો : જાતિ નહીં, કર્મ બદલો; જાતિ નહીં, જાતને બદલો. ભગવાન સ્વામિનારાયણે સંસ્કાર દ્વારા અંત્યજો-દલિતોની ઉન્નતિ-ઉત્ક્રાંતિનો કેવો રચનાત્મક અભિગમ અપનાવ્યો હતો, એમણે નિમ્ન ગણાતી જાતિઓનું સંસ્કાર આપીને કેવું ઊર્ધ્વીકરણ કર્યું હતું એ કેટલાક ઐતિહાસિક પ્રસંગોથી સમજીએ.
-
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત?(ભાગ ૧)
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Sep 2011
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો...
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત?(ભાગ ૧)
-
યુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત? (ભાગ ૨)
Published On:
8 Sep 2011
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો...
યુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત?(ભાગ ૨)
-
યુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત? (ભાગ ૧)
Published On:
22 Aug 2011
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો...
યુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત?(ભાગ ૧)
-
અનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત ?
લેખક: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ
Published On:
8 Aug 2011
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો... અનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત ?
-
પંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯
Published On:
7 Aug 2011
પંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
અમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨
Published On:
22 Jul 2011
અમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
વડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩
Published On:
22 Jun 2011
વડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
વડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨
Published On:
8 Jun 2011
વડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
ગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧
Published On:
22 May 2011
ગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
ગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧
Published On:
8 May 2011
ગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
સારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮
Published On:
22 Apr 2011
સારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
ભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬
Published On:
8 Apr 2011
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
ભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬
-
કરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫
Published On:
22 Mar 2011
કરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
લોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦
Published On:
8 Mar 2011
લોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
-
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Feb 2011
હરિલીલામૃત(૭/૩૨)માં આ વાત લખી છે : 'કાઠિયાવાડી બાઇ ઉચ્ચરી, રૂપૈયા આપો શ્રીહરિ...' આવી ભાવનાવાળું પણ એક મંડળ હતું.
-
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Feb 2011
સ્વામીશ્રીએ સારંગપુરમાં હોરીના દિવસે જ સરસ વાત કરેલી. સંતોએ કíર્તન ગાયું : 'પિયા પાયા તો ફિર ક્યા સોના.'
-
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Jan 2011
ઉત્સવપ્રિય મનુષ્યને ઉત્સવ વિના ક્યારેય ચાલતું નથી. ઉત્સવોના માધ્યમથી મનુષ્ય પોતાની વિકૃતિઓને પોષવા પ્રેરાય છે, એ પણ એટલું જ સત્ય છે. મનુષ્યની એ ઉત્સવપ્રિય પ્રકૃતિને ભક્તિમાં પરિવર્તિત કરવાનું અજોડ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણે કર્યું.
-
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-3)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Jan 2011
દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્ભુત અનુભવ કરે છે. એ અનુભવો આશ્ચર્યકારક રીતે મળતા આવતા હોય છે ! જાણે કે આ બધા મહાનુભાવોએ મુલાકાત પછી એક મિટિંગ કરીને સ્વામીશ્રી વિષે ચર્ચા કરી ન હોય !
-
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-3)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Jan 2011
દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્ભુત અનુભવ કરે છે.
|