-
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-૨)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Dec 2010
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીજી મહારાજની પાસે દોડી જતા.
આવા એક વિચરણમાં હું યોગીજી મહારાજ સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલભાઈના ઘરે ઊતર્યા હતા. સાથે મોટાસ્વામી તથા પ્રમુખસ્વામી પણ હતા.
-
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી... (ભાગ-૧)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Dec 2010
સને ૧૯૫૧ની આ વાત છે.
તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી. બીજી બાજુ મારે અંગ્રેજી સ્કૂલ(જબલપુર), ખ્રિસ્તી શિક્ષકો અને તે પણ બધા જ અંગ્રેજ. તેથી મારે કોઈ મોટા ભારતીય સંતો કે મંદિરોનો સંસર્ગ થયેલો નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનાં ગુણગાન ઘરમાં ગવાય ખરાં, પણ અન્ય બાવાઓ જેમ તેમને ગણી કાઢેલા.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....
લેખક: પૂજ્ય સાધુ ત્યાગવલ્લભદાસ
Published On:
22 Nov 2010
૧૯૫૭-૫૮ના અરસામાં યોગીજી મહારાજ મુંબઈ પધારતા અને કપોળવાડીમાં ઊતરતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પણ તેમની સાથે મુંબઈ પધારતા. તે સમયે હું યુવક તરીકે કૉલેજમાં અભ્યાસ કરતો. ત્યારે પ્રમુખસ્વામી મહારાજના પ્રથમ દર્શન થયેલાં. પરંતુ મને એમનો બહુ ખાસ પરિચય નહીં. યોગીજી મહારાજ પ્રત્યે વિશેષ હેત હતું, તેથી પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે બહુ ધ્યાન આકર્ષિત થયું ન હતું. ગુરુની ઉપસ્થિતિમાં, પોતાના પ્રત્યે કોઈ આકર્ષાય નહીં, એવો એમનો હરહંમેશ અભિગમ રહ્યો હતો.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૨)
લેખક: પૂજ્ય સાધુ ભક્તિપ્રિયદાસ (કોઠારી સ્વામી)
Published On:
8 Nov 2010
તા. ૧૦-૨-૧૯૯૦ અકોલામાં બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ સ્વામીશ્રીએ હૉલમાં બેઠક ઉપર બિરાજી કથા કરી. આનંદજીવન સ્વામીએ અમદાવાદનું વધારાનું પાંચમું વચનામૃત વાંચ્યું. સ્વામીશ્રીએ વાક્યે વાક્યે નિરૂપણ કર્યું.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૧)
લેખક: પૂજ્ય સાધુ ભક્તિપ્રિયદાસ (કોઠારી સ્વામી)
Published On:
22 Oct 2010
સાધુતા જેનામાં ઠાંસોઠાંસ ભરેલી હોય તે સાચા સાધુ છે. છેલ્લાં ૫૦ કરતાંય વધુ વર્ષોથી અનુભવું છું કે એવા સાધુ પ્રમુખસ્વામી મહારાજ છે.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Sep 2010
વડોદરા પાસે બામણગામના વિચરણની વાત યાદ આવે છે. અહીં ખોરડે ખોરડે સ્વામીશ્રી લોકોના ઘરે ઘૂમ્યા છે. એકવાર વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Sep 2010
સને ૧૯૫૧ની આ વાત છે.
તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી.
-
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Sep 2010
અક્ષરભવન, મુંબઈમાં એકવાર સ્વામીશ્રી એકધારા ત્રણ કલાક લોકોની માથાકૂટ ભરી સમસ્યાઓમાં બેસીને, બપોરે બહાર આવ્યા ત્યારે એમનાં અદ્ભુત દર્શન થયાં. કોઈ વ્યક્તિ ૧૦ કલાક આરામ કરી (નિદ્રા લઈ) સવારે જાગે ત્યારે કેવી તાજગી હોય ! તેવા સ્વામીશ્રી તાજા અને અતિ પ્રસન્ન દેખાયા.
-
યોગ્ય સમયે ઉત્તરાધિકારીને ધુરા સોંપવાનો નિર્ણય...
લેખક: સાધુ ઉત્તમજીવનદાસ
Published On:
22 Aug 2010
૧૯૪૫નો સમય હતો. શાસ્ત્રીજી મહારાજના જીવનનો ૮મો દાયકો વીતી રહ્યો હતો. એમને ૮૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં. એમની પ્રખર પ્રતિભાનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હતો.
-
કાર્યવિભાગના વડાઓની પસંદગીમાં માનવીય ગુણોનું અનુસંધાન...
લેખક: સાધુ મુનિદર્શનદાસ
Published On:
8 Aug 2010
એક સંસ્થાના સંચાલનમાં માનવશક્તિનો વિશાળ પાયે વિનિયોગ કરવો — તે એક કલા છે. પરંતુ એ માનવસંશાધનમાં માનવીય મૂલ્યોનું ખાસ અનુસંધાન રાખવું — તે એક વિશેષ સંપત્તિ છે. તેમાંય જે તે કાર્યોના વડાઓની નિયુક્તિમાં આ અનુસંધાન તેના પાયાને મજબૂત કરતી મહત્ત્વપૂર્ણ બાબત છે.
-
લોકોની વ્યક્તિગત અપેક્ષાઓ અને સંસ્થાના હેતુઓ વચ્ચે સંતુલન...
લેખક: સાધુ પરમપ્રેમદાસ
Published On:
22 Jul 2010
સંસ્થાના વિરાટ કાર્યમાં હજારો લોકો જોડાતા હોય ત્યારે સૌની વ્યક્તિગત અપેક્ષાઓ સંતોષાવી — એ અસંભવિત છે. સંસ્થાના સૂત્રધાર માટે ક્યારેક એ સૌથી કપરી કસણીનો વિષય બની જાય છે, જ્યારે તેમણે સંસ્થાના હેતુઓ અને સાથીઓની વ્યક્તિગત અપેક્ષાઓનું સંતુલન જાળવવાનું હોય !
-
સંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...
લેખક: સાધુ ધર્મવલ્લભદાસ
Published On:
8 Jul 2010
એક ધૂંધળું દેખાતું ચિત્ર અને એક સ્પષ્ટ દેખાતું ચિત્ર.
એક નિરામય આંખે દેખાતું દૃશ્ય અને એક મોતિયાવાળી આંખે દેખાતું દૃશ્ય.
આ બધામાં કેટલો મોટો ફર્ક છે!
-
'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...
લેખક: સાધુ ધર્મજ્ઞદાસ
Published On:
22 Jun 2010
'બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ સંસ્થા મારી છે અને હું આ સંસ્થાનો છું. સંસ્થાનું હિત જળવાય તે મારું કર્તવ્ય છે. અને તેમ કરવામાં મારે મારું બલિદાન આપવું પડે તો તે મારું સદ્ભાગ્ય છે...' એક લોકકલ્યાણને વરેલી સંસ્થાનો પ્રત્યેક સભ્ય આવી ઉચ્ચ ભાવનાથી રસાયેલો હોય તે મહાન ઉપલબ્ધિ નથી?
-
સંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...
લેખક: સાધુ વિવેકપ્રકાશદાસ
Published On:
8 Jun 2010
સ્પષ્ટવક્તાપણાનો અર્થ એ નથી કે 'હું જે માનું છું તે સૌને કહેતો ફરું.' સ્પષ્ટવક્તાપણું તો સામેવાળાની લાગણી, તેનું હિત અને સિદ્ધાંતો વચ્ચેનું અદ્ભુત સંતુલન છે. એક સંસ્થાના સૂત્રધાર ત્યારે જ ખરા અર્થમાં સ્પષ્ટવક્તા બની શકે જ્યારે તે આ ત્રિકોણીય સંતુલનને સારી રીતે સાચવી જાણે.
-
સંસ્થાના નાના-મોટા સભ્યોની સમયે સમયે સંભાળ...
લેખક: સાધુ વિશ્વકિર્ત્તદાસ
Published On:
22 May 2010
માણસ એક સામાજિક પ્રાણી છે, પરંતુ સ્વકેન્દ્રી પ્રાણી છે. એ કદાચ બીજાનો વિચાર કરે તોપણ પોતાના ભોગે તો નહીં જ. પરંતુ મહાપુરુષો એક આદર્શ બેસાડે છે — પર-કેન્દ્રિતાનો. બીજાના સુખમાં પોતાનું સુખ જોવાની એક પરગજુ વૃત્તિ, એમના વ્યક્ત્વિની આગવી ઓળખ બની રહે છે.
-
યોગ્ય સમયે કઠોરતા અને કોમળતા દાખવવાનો વિવેક...
લેખક: સાધુ વેદસ્મરણદાસ
Published On:
8 May 2010
કવિ ભવભૂતિએ ઉત્તરરામચરિત ગ્રંથમાં નોંધ્યું છેઃ वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि। એટલે કે મહાન પુરુષોનાં ચિત્ત વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે.
-
મુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...
લેખક: સાધુ આદર્શચિંતનદાસ
Published On:
22 Apr 2010
મુશ્કેલીઓ, તકલીફો અને વિઘ્નો — એ કોઈ પણ મહાપુરુષની મહાનતાની પારાશીશી છે. સામાન્ય સંજોગોમાં ગુણિયલ રહેતી વ્યક્તિ વિપરીત સંજોગોમાં કેવો અભિગમ અપનાવે છે — એ તેનો સાચો પરિચય બની રહે છે.
-
સૌમાં આગવી ટીમ સ્પિરિટ -સંઘચેતના પ્રગટાવવાની કુશળતા
લેખક: સાધુ તપોવત્સલદાસ
Published On:
8 Apr 2010
અસરકારક નેતાની આગવી વિશેષતા એટલે સંઘશક્તિ - ટીમ સ્પિરિટ ઉત્પન્ન કરવાની ક્ષમતા. શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વમાં એવા સમર્થ નેતાનાં દર્શન થાય છે.
-
યોગ્ય સમયે યોગ્ય કાર્યને અગ્રિમતા આપવાની સૂઝ...
લેખક: સાધુ આદર્શચરિતદાસ
Published On:
22 Mar 2010
રોબેકા મેરિલે(Robecca Merill) કહ્યું છે : 'The main thing is to keep the main thing, the main thing.'
કાર્યની યોગ્યતા સમજીને તેની અગ્રિમતા નક્કી કરવી અને મુખ્ય કાર્ય ગૌણ ન થવા દેવું — એ એક શ્રેષ્ઠ સંસ્થાપક અને સંચાલકની અઘરી કસોટી છે.
-
વિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...
લેખક: સાધુ પ્રિયજીવનદાસ
Published On:
8 Mar 2010
વિઘ્નો દરેક મનુષ્યના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. આ વિઘ્નોમાં સામાન્ય માનવીથી મહાપુરુષો જુદા તરી આવે છે — તેમના વલણથી, તેમના પ્રતિસાદથી.
-
લોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...
લેખક: સાધુ ભક્તિકિર્તનદાસ
Published On:
22 Feb 2010
સંસ્થાના કાર્યને અનુરૂપ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને એકત્રિત કરીને સંસ્થાનું સંચાલન અને તેનો વિકાસ કરવો એ સાધારણ બાબત નથી. પરંતુ જીવનના અધમ છેડા પર જઈને જીવન-મૂલ્યોથી વિમુખ થયેલા લોકોનાં જીવન-પરિવર્તન કરી, તેમને સંસ્થાના રચનાત્મક કાર્યમાં જોડવા એ તો અતિ અસાધારણ સામર્થ્ય છે. શાસ્ત્રીજી મહારાજ એવા વિરલ સામર્થ્યના ધારક હતા.
-
સંચાલનની પ્રક્રિયાઓ-પદ્ધતિઓ સ્થાપીને સંસ્થાની સભ્યતા વિકસાવે
લેખક: સાધુ આદર્શસ્વરૂપદાસ
Published On:
8 Feb 2010
અમેરિકાનો ઇતિહાસ ઘડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર વિશ્વ-વિખ્યાત ચિંતક એમર્સન કહેતા : 'An institute is the lengthen shadow of its leader.' અર્થાત્ કોઈ પણ સંસ્થા એ તેના નેતાની સુદીર્ઘ પ્રતિછાયા છે.
-
આવનારાં પરિવર્તનોની આગોતરી પરખ...
લેખક: સાધુ યજ્ઞતીર્થદાસ
Published On:
22 Jan 2010
સતત બદલાતા રહેવું, સતત પરિવર્તનશીલ રહેવું — એ જગતનો સ્વભાવ છે. પરંતુ એ આવનારું પરિવર્તન કેવું હશે? એની દૂરોગામી અને નિકટવર્તી અસરો કેવી હશે?
-
નવું શીખવામાં અને શીખવવામાં હંમેશા તત્પરતા અને હિંમત...
લેખક: સાધુ અચલમુનીદાસ
Published On:
8 Jan 2010
'સ્વામી! શ્રીજીમહારાજની સાથે તો આપ ઘણું રહ્યા છો. તો એ વખતે 'ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે' એવી વાત સત્સંગમાં થતી હતી?'
સુરત મંદિરના મહંત અને શ્રીજીમહારાજની સાથે બાર વર્ષ રહીને તેમનો સાક્ષાત્ લાભ લેનાર સ્વામી વિજ્ઞાનાનંદજીના ઓરડામાં એક મહત્ત્વનો વાર્તાલાપ થઈ રહ્યો હતો.
|