-
કોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..
લેખક: ભગવાન સ્વામિનારાયણ
Published On:
22 Dec 2008
'અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જાશું અને તમે પણ તેમ જ જાણજો જે, અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Dec 2008
ક્રોધ, તારાં ફળ કડવા
ગુણ-દોષનું કેવું અજબ મિશ્રણ છે માનવીનું જીવન ! વ્યક્તિએ વ્યક્તિએ એનું પ્રમાણ બદલાતું રહે છે. માન, મદ, લોભ, કામ, ક્રોધ જેવા અંતઃરિપુઓ આપણામાં ઘર કરી બેઠા હોય છે. ગુણાતીત સંતપુરુષનો જેને યોગ થાય તેને આ રિપુઓના અસ્તિત્વનો અણસાર આવી જાય છે.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Nov 2008
માન-ગુમાનની ગાંસડી
માણસ જો પ્રામાણિકપણે પ્રયત્નો કરે, સાચી દિશામાં પુરુષાર્થ કરે, મનને મરોડવાનું પ્રમાણમાં ઘણું કપરું કામ કરવાની કવાયત શરૂ કરે તો, અંતઃશત્રુઓ જેવાં કે લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા-અસૂયાની હાજરીની પ્રથમ તો તેને જાણ થવા લાગે.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Nov 2008
સાચી સમજણમાં સુખ
'સુખી જીવન'ની વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૬)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Sep 2008
પલાયનવૃત્તિને પડકાર
લોકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત હોય છે. કેટલાંક કાર્ય અત્યંત સરળ હોય છે; કેટલાંક કાર્યો વિશિષ્ટ પ્રકારની કુનેહ માંગી લે છે;
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Sep 2008
સુખ-દુઃખ માપનનું એક અનોખું ઉપકરણ :
જગતમાં સર્વત્ર સબ્રે સુખની એષણા છે, રાત-દિવસ તે માટેનો જ સતત પુરુષાર્થ છે. સવારથી સાંજ સુધીની સઘળી પ્રવૃત્તિઓનું પ્રેરકબળ છે
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Aug 2008
ઈર્ષ્યાગ્નિનું ઠારણ
સમાજમાં ભિન્ન ભિન્ન મતિ ધરાવતી, ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળી વ્યક્તિઓ જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓ એવી વિચિત્ર પ્રકૃતિ ધરાવે છે કે અન્યનાં દુઃખથી તેમને આનંદ થાય !!
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Aug 2008
વામણા અને વિપરીત માપદંડો :
કોઈ પણ વ્યક્તિ વિષેનો અભિપ્રાય મોટે ભાગે તેના બાહ્ય દેખાવ અને વર્તન પરથી આપવા આપણે ટેવાયેલા છીએ.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Aug 2008
ક્યાં જઈ અંતર ખોલું ?
સમાજમાં ભય, આતંક અને દુરાચારમાં વ્યસ્ત એવી વ્યક્તિઓ છે તો અલ્પસંખ્યક, પરંતુ તેઓ બેફામ, અવિચારી અને નિરંકુશ હોવાથી સમાજમાં જાણે તેમનું જ વર્ચસ્વ હોય એમ લાગે છે.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Aug 2008
અભિશાપિત બુદ્ધિ
આપણે સૌ કોઈક ને કોઈક ધર્મમાં આસ્થા ધરાવતા હોઈએ છીએ; દેવદર્શન, કથાશ્રવણ કરતા હોઈએ છીએ. ઉત્સવ-સમૈયાઓમાં ઊલટભેર ભાગ લેતા હોઈએ છીએ.
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Jul 2008
ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ
સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે;
-
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Jul 2008
ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ
સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે
-
અબધુત પીવત પ્રેમ પિયાલા
Published On:
22 Jun 2008
તે દિવસે સવારે અમે લુસાકા શહેરમાં હતા. અહીં શ્રી દોલતભાઈને ત્યાં ઊતર્યા હતા. હવે ફેડરેશનની મુલાકાત પૂરી થઈ હતી, તેથી પાછા ફરવાનું હતું.
-
બિરદતણી બલિહારી રે
Published On:
8 Jun 2008
'જોગી આવો' પિતાશ્રીના આ એક જ રટણથી નિરૂપાય બનતા પુત્રે યોગીજી મહારાજની મૂર્તિ પિતાના ખોળામાં મૂકી. પિતાશ્રીએ ઇનકાર કરી કહ્યું કે 'પ્રગટ રોટલા વગર ભૂખ ભાંગે નહિ.' પુત્ર આ વાક્યનો અર્થ સમજી ગયા અને યોગીજી મહારાજને તેડવા ઊપડ્યા.
-
'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)
Published On:
22 May 2008
ગુરુહરિ સ્વામીશ્રી યોગીજી મહારાજની ક્ષણે-ક્ષણની દૈનંદિની, અતિ દિવ્ય અને મંગલકારી સ્મૃતિ માટે, અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ભક્તોને જરૂર તે આનંદકારી બનશે.
-
'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)
Published On:
8 May 2008
ગુરુહરિ સ્વામીશ્રી યોગીજી મહારાજની ક્ષણે-ક્ષણની દૈનંદિની, અતિ દિવ્ય અને મંગલકારી સ્મૃતિ માટે, અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ભક્તોને જરૂર તે આનંદકારી બનશે.
-
॥ સંત તે સ્વયં હરિ ॥
લેખક: સાધુ આનંદસ્વરૂપદાસ
Published On:
22 Apr 2008
'એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.'
'એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.'
-
મુક્તિનો મહામંત્ર
લેખક: શ્રી વિમલશંકર શાસ્ત્રી (સાહિત્યાચાર્ય, સાહિત્યરત્ન)
Published On:
8 Apr 2008
गुणातीतोऽक्षरंब्रह्म, भगवान्पुरुषोतमः।
जनो जानन् इदं सत्यं, मुत्व्यते भवबन्घनात्॥
-
એક સાધે સબ સધૈ
લેખક: ગુણવંત દાણી
Published On:
22 Mar 2008
વિચિત્ર ઘેલછાને વળગી, એને સાચો આદર્શ માની ઝઝૂમ્યા કરતા માનવીના હાથમાં ફૂલ નહીં પણ કાંટા જ આવે છે. એ કાંટા એના રોમ રોમમાં ભોંકાયા કરે છે, પીડા આપ્યા કરે છે.
-
મળ્યા હરિ મુખોમુખ...
લેખક: મકરંદ દવે
Published On:
22 Feb 2008
'એક સાધુએ પ્રાર્થનાના ઊંડાણમાં ડૂબકી મારતાં કહ્યું છે :
'ભગવાન પાસે મૌન વિના બીજી કોઈ ભાષા નથી, અને ભગવાનની આ ભાષા શાંતિનું સત્ત્વ છે.'
-
રે શિર સાટે નટવરને વરીએ...
લેખક: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Feb 2008
'હજુ કહું છું, માની જાવ. આ ગામમાં કોઈની માએ એવી સવાશેર સૂંઠ ખાધી નથી કે જે મારી સામે પડવાની હિંમત કરે, સમજ્યો ? ધનોતપનોત નીકળી જશે...'
-
સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૨)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Jan 2008
યોગીજી મહારાજે એકવાર મુંબઈમાં વાત કરી હતીઃ 'મુંબઈમાં સાત સુખ છે. સરસ હવા, મચ્છર નહિ, સારી રાખરખાવટ, સમયસર થાળ, કથાવાર્તાનો અખાડો, સંતોને સારું ભણવાનું અને સુહૃદભાવ. આમાં સાતમું સર્વોપરી. તેમાં છએ આવી જાય.'
-
સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૧)
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Jan 2008
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે.
|