સ્વામિનારાયણ અક્ષરપીઠ ‘પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા’ ઓડિયો આલ્બમ પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. આ ઓડિયો આલ્બમમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે બી.એ.પી.એસ. સંસ્થાના સંતો દ્વારા ગવાયેલ તેમનાં મહિમાનાં કીર્તનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું શ્રવણ હંમેશાં આપણને પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય સ્મૃતિ કરાવતું રહેશે.