સ્વામિનારાયણ અક્ષરપીઠ મહંતસ્વામી મન ભાવિયા ઓડિયો આલ્બમ પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. પ્રસ્તુત ઓડિયો આલ્બમમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનાં નૂતન ભજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે આ ગીતોના શ્રવણથી સૌને મહંતસ્વામી મહારાજની દિવ્ય સુખદ સ્મૃતિ સૌને થતી રહેશે.