Pramukh Swami Maharaj has prayed for the pious soul of President APJ Abdul Kalam, who passed away on July 27th.
On behalf of Swamishri, senior sadhu Pujya Mahant Swami (Sadhu Keshavjivandas) conveyed that Dr. Kalam’s passing is a loss for India and for all countries, as his love for humanity was not limited to any nation or borders.
Pramukh Swami Maharaj has praised Dr. Kalam many times, respecting him as not just a modern scientist but also a Vedic ‘Rishi,’ full of knowledge as well as wisdom, yet humble and unassuming. Dr. Kalam was an ideal combination of intellect, morality and spirituality. He served as an inspiration for millions of children and more than one generation of Indians.
Pramukh Swami Maharaj and BAPS devotees worldwide have prayed for his soul, his family and friends, and for the many millions whose lives he illuminated.
In the weekly Sunday assemblies at BAPS centers worldwide, thousands of devotees, young and old, offered prayers and tributes to the late former President of India, Dr APJ Abdul Kalam.
 

--------------------------------------------------------------------------------------------------

 

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના આકસ્મિક નિધન બદલ ઊંડો ખેદ વ્યક્ત કરતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મૂર્ધન્ય સંત પૂજ્ય મહંત સ્વામીએ જણાવ્યું છે કે ડૉ. કલામના નિધનથી એક મહાન વિજ્ઞાની અને પૂર્વ રાષ્ટ્રપતિ જ નહીં, પરંતુ એક સાચા દેશભક્ત આધ્યાત્મિક મહાપુરુષની ભારતને અને વિશ્વને ખોટ પડી છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર અને પ્રેમ ધરાવતા ડૉ. કલામને એક અર્વાચીન ૠષિ તરીકે સંબોધીને પૂજ્ય સ્વામીશ્રી હંમેશાં આદર આપતા રહ્યા છે. દેશ-વિદેશના કરોડો બાળકો અને યુવાનોને ઉન્નત પ્રેરણાઓ આપનાર ડૉ. કલામ સાચા અર્થમાં એક વિશ્વમાનવ હતા. વિકસિત અને સુખી ભારત અને સુખી વિશ્વનું સ્વપ્ન સેવનાર ભારતરત્ન ડૉ. કલામે આપેલી પ્રેરણાઓ આવનારી અનેક પેઢીઓને માર્ગદર્શન આપતી રહેશે.

 તેમના નિધન બદલ તેમના આત્માની શાંતિ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના લાખો ભક્તોએ આ મહાન આત્માની વિદાય બદલ પ્રાર્થના કરીને તેમને ભાવાંજલિ અર્પણ કરી છે.

 

-------------------------------------------------------------------------------------------------

 

भारत के पूर्व राष्ट्रपति डॉ. ए. पी. जे. अब्दुल कलाम जी के आकस्मिक निधन में गहरा दुःख व्यक्त करते परम पूज्य प्रमुखस्वामी महाराज की ओर से बी. ए. पी. एस. स्वामिनारायण संस्था के मूर्धन्य संत पूज्य महंत स्वामीजी ने बताया कि डॉ. कलाम के प्रयाण से एक महान विज्ञानी एवं पूर्व राष्ट्रपति ही नहीं, एक सच्चे देशभक्त अध्यात्मिक महापुरुष को भारत और विश्व ने गवायाँ हैं|
पूज्य प्रमुखस्वामी महाराज के प्रति अपार प्रेमादर से युक्त डॉ. कलाम को एक अर्वाचिन ऋषि के रूप में सम्बोधित कर, पूज्य स्वामीश्री उनका सदैव आदर करते रहे हैं| देश-विदेश के करोड़ों बालकों एवं युवकों को उन्नत प्रेरणा देनेवाले डॉ. कलाम सच्चे अर्थ में एक विश्वमानव थे|
विकसित एवं संपन्न भारत और सुखी विश्व का संकल्प करने वाले भारतरत्न डॉ. कलाम के द्वारा मिली प्रेरणाओं, आनेवाली अनेक पीढ़ीओं का मार्गदर्शन करती रहेगी|
उनके देहावसान के दुःखद समाचार सुनकर, उनके आत्मा की शांति के लिए अन्तःकरण पूर्वक प्रार्थना कर, परम पूज्य प्रमुखस्वामी महाराज ने उनको हार्दिक श्रद्धांजलि अर्पण की हैं|
बी. ए. पी. एस. स्वामिनारायण संस्था के देश-विदेश के लाखों अनुयायीओं ने इस महान आत्मा की विदाय को प्रार्थना पूर्वक भावांजलि अर्पण की हैं|

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS