શાંતિ જાળવવા નમ્ર અનુરોધ


ગુજરાતના તમામ પ્રજાજનોને શાંતિ જાળવવા નમ્ર વિનંતિ છે. સમગ્ર ગુજરાતમાં શાંતિ જળવાય અને તે પ્રગતિના માર્ગે આગળ ધપતું રહે તે માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાનને પ્રાર્થના કરી છે. શાંતિ જાળવી ગુજરાતની પ્રગતિ માટે આપણે સૌ સામુહિક પ્રયાસ અને પ્રાર્થના કરીએ.

— પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વતી
સાધુ કેશવજીવનદાસ (પૂજ્ય મંહત સ્વામી)
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા

 

 


HUMBLE APPEAL FOR PEACE

 

We humbly request all the citizens of Gujarat to maintain peace. His Holiness Pramukh Swami Maharaj has prayed to God for peace and continual progress to prevail in Gujarat. May we collectively endeavour with peace and prayers for the progress of Gujarat.

 

On behalf of H.H. Pramukh Swami Maharaj
Sadhu Keshavjivandas (Pujya Mahant Swami)
BAPS Swaminarayan Sanstha

Related News

© 1999-2019 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS