પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-2-2010, ગાંધીનગર
સંતો પરસ્પર ગુણોનું ગાન કરી રહ્યા હતા. પ્રશાંતમુનિ સ્વામીએ એક સંતનું નામ દઈને કહ્યું : ‘એમનો એક ગુણ બહુ મોટો છે. કોઈ દિવસ એમને ગરમ થતા જોયા નથી.’
સ્વામીશ્રી કહે : ‘બહુ સારું કહેવાય. એનાથી બધા રાજી રહે અને સત્સંગ પણ વધે. કામ કરાવવાની ઘણી રીતો હોય છે, એટલે ગુસ્સે થવાની જરૂર નહીં.’
Vachanamrut Gems
Gadhadã II-9:
A Staunch Satsangi
"… Therefore, only he can be called an ekãntik bhakta whose strength is based on the conviction of God more than anything else; and only he can be called a staunch satsangi…"
[Gadhadã II-9]