પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 10-8-2010
	અમેરિકાથી પ્રાયોરિટી મેઇલ લખેલ એક મોટું કવર આવ્યું હતું. આ કવરમાં ફક્ત બે પાનાંનો છૂટો કાગળ હતો. આ કાગળ જોઈને સ્વામીશ્રી કહે : ‘કાગળ તો નાનો છે અને કવર કેટલું મોટું કર્યું છે ?’
	ધર્મચરણ સ્વામીએ કવરની ઉપરની પોસ્ટની સ્લિપ બતાવીને કહ્યું : ‘આ બે પાનાં મોકલવાનાં લગભગ 14 ડૉલર થયા છે.’
	સ્વામીશ્રી કહે : ‘આટલા નાના કાગળ માટે આટલો બધો ખર્ચ શું લેવા કરે છે ? શું જરૂર હતી ? બીજી રીતે ન મોકલાય ?’
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Jetalpur-2:
                                             
                                            Who can be called a 'Yati'?
                                        
                                        
                                            
	Thereupon Brahmãnand Swãmi bowed before Shriji Mahãrãj and asked, “Mahãrãj, please reveal who can be called a ‘yati’?”
	Shriji Maharaj said, "One who firmly observes brahmacharya and has conquered all of his indriyas should be known as a 'yati'; i.e., one who is like Hanumanji and Lakshmanji should be known as a 'yati'."
	[Jetalpur-2]