પ્રેરણા પરિમલ
એ પણ સમાજની સેવા છે...
(તા. ૦૫-૦૭-૨૦૦૮, સારંગપુર)
જોધપુરથી તુલસીરામ મેઘવાલ સ્વામીશ્રીનાં દર્શન-મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતના સૌથી નાની ઉંમરના સરપંચ હતા. તેઓ સાથેના વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રીએકહ્યું, 'વ્યસન નહીં રખના. વો ભી સમાજ કી હી સેવા હૈ.'
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]