પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 28-4-2017, કોલકાતા
	સાંજે પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રી કેસરીનાથ ત્રિપાઠી સ્વામીશ્રીની મુલાકાત કરવા પધાર્યા.
	સ્વામીશ્રીએ તેઓને ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ - અ સાગા ઇન પેઇન્ટિંગ્સ’ પુસ્તક ભેટમાં આપ્યું, પણ આખું પુસ્તક તેમના હાથમાં ન મૂકતાં પોતે પણ પકડી રાખ્યું. કારણ જણાવતાં સ્વામીશ્રી કહે : ‘વજનદાર છે.’
	સ્વામીશ્રી ગુણભાવીની પણ આટલી સૂક્ષ્મ ચિંતા કરે છે તો એમના શરણાગતના મોક્ષની તો કેટલી ચિંતા કરતા હશે !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                 Gadhadã II-13:
                                             
                                            Fulfillment in Understanding God
                                        
                                        
                                            
	“Then you may say, ‘We have firm understanding of that God just as You have described. Why, then, do our prãns and indriyas not become engrossed in God?’
	Well, one should understand that as being God’s wish. In reality, such a person has nothing left to accomplish; he is fulfilled and has reached the culmination of all spiritual endeavours…”
	[ Gadhadã II-13]