પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 2-9-2010, ભાવનગર
	આજે મુલાકાતમાં નાનાભાઈ પણ હતા. સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારથી બે-ત્રણ વખત નાનાભાઈને યાદ કર્યા હતા, પરંતુ તેમને બોલાવવાનું રહી જતું હતું. ગઈકાલે સ્વામીશ્રીએ સૂચના આપી કે ‘આવતીકાલે લેતા આવજો.’
	આ વયોવૃદ્ધ ખોજા હરિભક્તને સ્વામીશ્રી કહે : ‘કાલે અને પરમ દિવસે તમને યાદ કર્યા હતા. ભગવાન તબિયત સારી રાખે એ આશીર્વાદ છે. મેં સાંભળ્યું છે કે રોજ સાંજે કથામાં આવી જાવ છો, બહુ સારી વાત છે. તબિયત તમારી સારી રહે ને ભજન કરતાં કરતાં ભગવાનના ધામમાં પહોંચી જવાય એ આશીર્વાદ છે.’
	 
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-56:
                                             
                                            Pleasing God
                                        
                                        
                                            
	“… In the same way, then, when a person who has affection for the panchvishays encounters evil company, one can never be certain about him. “Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
	[Gadhadã II-56]