પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 30-3-2017, દાર-એ-સલામ
	સ્વામીશ્રીએ ભોજન અંગીકાર કરતી વખતે જોયું કે મહેન્દ્રકાકાના પગ નીચે અડે છે. ‘તેમને ઠંડું લાગતું હશે’ તેવા વિચાર સાથે તેઓએ પ્રિયવ્રતદાસ સ્વામી તરફ ઇશારો કરીને સમજાવ્યું કે નીચે કંઈક મૂકો. તરત જ મહેન્દ્રકાકાના પગ નીચે આસન ગોઠવાયું. સ્વામીશ્રી રાજી થયા.
	વડીલ હરિભક્તોની કેવી ખેવના !
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-9:
                                             
                                            An Ekantik Bhakta
                                        
                                        
                                            
	"… Therefore, only one whose strength is based on the conviction of God is a staunch satsangi. Without this, one is merely appreciative of Satsang. Even the scriptures mention that only one who firmly maintains the conviction of God is called an ekãntik bhakta."
	 
	[Gadhadã II-9]