પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સ્વામીશ્રી રૂમમાં પધાર્યા. ઘનશ્યામચરણ સ્વામી રૂમમાં બેઠા હતા. તેઓને જોતાં જ વ્હીલચૅર નજીક લેવડાવીને નીચા નમતા હોય એમ સ્વામીશ્રી કહે : ‘તમને પગે લાગું કે માથે ?’ આટલું કહેતાં તેઓના માથા ઉપર ત્રણ વખત હાથ મૂકીને પોતાની આંખે અડાડ્યો. સ્વામીશ્રીને સૌનો કેવો મહિમા છે !!!
Vachanamrut Gems
Gadhadã III-21:
Do Not See the Flaws of a Devotee
“Moreover, I do not see the flaws of a devotee of God, however much at fault he may be. I believe that even if there are some intrinsic, minor flaws in a devotee of God, one should overlook them. If those flaws are in oneself, however, then one should endeavour to eradicate them. But if that type of flaw appears in a devotee of God, one should not take note of that flaw. One should perceive flaws in a devotee only if he were to lapse in his observance of some major religious vow but not on account of some other minor flaw.”
[Gadhadã III-21]