પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
ભાદરા ગામના સેવાભાવી હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. એ સૌને પણ સ્વામીશ્રીએ ભારપૂર્વક ત્રણ વાત કરી કે ‘મંદિર મોટું થયું છે, યાત્રાનું સ્થળ છે, તો રોજ દિવસમાં એક વખતે દર્શને આવી જવું અને આ ગામમાં કોઈ વ્યસન રહેવું જ ન જોઈએ.’
Vachanamrut Gems
Gadhadã II-60:
Settle differences Like a Line Drawn in Water
“Therefore, one should be absolutely loyal to a devotee of God – just as one is loyal to one’s relatives and one’s mother and father. If ever some sort of difficulty does happen to arise with a devotee of God, only one who does not develop a grudge, but settles the difference and reunites with that devotee – like a line drawn in water – can be called a true a devotee of God.”
[Gadhadã II-60]