પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-3-2010, સારંગપુર
સાંજે સ્વામીશ્રીએ પોતાના વ્યક્તિગત બધાં જ કામ પડતાં મૂકીને એક કુટુંબની મિલકતના પ્રશ્નમાં બંને પરિવારના અગ્રણીને બેસાડીને એક કલાક સુધી તેઓને સમજાવીને શાંતિ કરી આપી.
Vachanamrut Gems
Gadhadã II-11:
Activities of a Devotee and Non-Devotee
"But in fact, there is vast difference between the activities of a devotee of God and the activities of a non-believer. How? Well, all activities of a non-believer are for pampering his indriyas, whereas all activities of a devotee of God are solely for serving God and His devotee…"
[Gadhadã II-11]