પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 14-8-2010, બોચાસણ
	ભૂમિભ્રમણના અંતે આરામમાં જવા માટે સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજ્યા. ત્યારે સામે ઊભેલા ભગવત્ચરણ સ્વામી કહે : ‘આપને તો બહુ સુખ !’
	સ્વામીશ્રી કેફમાં કહે : ‘ભગવાન મળ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા, એથી વધારે સુખ ક્યાં છે આ દુનિયામાં ? આ મનાય તો માંદા પડીએ, સાજા હોઈએ, કોઈ બોલી જાય, અપમાન કરી જાય કે સન્માન થાય તોય સુખ, સુખ ને સુખ જ રહે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-22:
                                             
                                            The powers of an Ekãntik Sãdhu
                                        
                                        
                                            
	“…just as the lords of countless millions of brahmãnds – Brahmã and other ishwars – bring countless types of gifts and other articles for God, they also bring them for that sãdhu. Moreover, by the grace of God, that sãdhu acquires transcendental powers and strength. Keeping such a lofty thought in one’s mind, one should not desire anything other than God…”
	[Gadhadã II-22]