પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 6-1-2017, અમદાવાદ
	સ્વામીશ્રી મંદિરે દર્શન કરવા માટે પોતાના ઉતારામાંથી લિફ્ટ દ્વારા નીચે પધારીને આગળ વધ્યા. અહીં પરદેશના યુવકોએ રજૂઆત કરી : ‘સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે, બીજા મશરૂના ગાદલામાં સુવાડે તોય નરકના ખાડામાં નાખે અને આવા સાધુ (સ્વામીશ્રી તરફ નિર્દેશ કરીને) ખાસડાં મારે તોય અક્ષરધામમાં લઈ જાય. સ્વામી ! અમે તમને નહીં છોડીએ, તમે અમને નહીં છોડતા. અમને અક્ષરધામમાં લઈ જશો ને ?’
	સ્વામીશ્રી દૃઢતાપૂર્વક બોલ્યા : ‘હા.’
	‘કેવી રીતે લઈ જશો ?’
	‘દિવ્ય વિમાનમાં.’
	સૌ આનંદથી તાળી પાડી ઊઠ્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-8:
                                             
                                            Controlling All of One's Indriyas Through One
                                        
                                        
                                            
	Then Shriji Mahãrãj asked, "Of all these indriyas, which one, if fully controlled, leads to control over all of the other indriyas?"
	
	Shriji Mahãrãj answered His own question, "If the tongue is fully subdued, then all of the other indriyas can be subdued."
	 
	[Loyã-8]