પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-1-2017, અમદાવાદ
	અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સલામતીમાં અગત્યની ભૂમિકા ભજવી રહેલા સિનિયર આઇ.પી.એસ. ઓફિસર શ્રી યશવંતભાઈ જેઠવા સ્વામીશ્રીના આશીર્વાદ લેવા આવ્યા.
	તેઓ કહે : ‘અત્યારે અમે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે બધાએ ફોલો કરવું પડે (અનુસરવું પડે).’
	સ્વામીશ્રી કહે : ‘તમે જ (બાળપણમાં) ગાતા’તા - ‘સ્વામીના તો બાળક અમે જગના છીએ રાજા...’
	35-40 વર્ષ પહેલાંની આટલી નાની વાત સ્વામીશ્રીએ વર્તમાન સંદર્ભ સાથે કેટલી અદ્ભુત રીતે જોડી દીધી !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-18:
                                             
                                            One Should Not Perceive Flaws in The Devotees of God
                                        
                                        
                                            
	"Further, one should not perceive flaws even in the devotees of God. Why? Because physically a devotee may be blind, disabled, deaf, old, unattractive, or he may have leukoderma; but when he dies, does he still remain blind or disabled in the abode of God? Certainly not. Those are all features of humans. After leaving these features behind, he assumes a divine form and becomes brahmarup. Therefore, if one should not perceive flaws in the devotees of God, then how can one possibly perceive them in God?
	 
	[Loyã-18]