પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રતીક શાહે ...
									
                                    
                                        
	તા. ૧૭ જુ લાઈ, ૨૦૦૭, ટોરન્ટો
	પ્રતીક શાહે સૌ યુવકો વતી પ્રાર્થના કરતાં કહ્યું,
	'અમે નોકરી પણ કરીએ છીએ, સત્સંગનું કાર્ય પણ કરીએ છીએ, અને ઘરની જવાબદારી પણ સંભાળીએ છીએ. ઘણી વખત પ્રાયોરિટી સેટ કરવામાં ખૂબ તકલીફ પડે છે, આપ આશીર્વાદ આપો કે દરેક કાર્ય સારી રીતે કરી શકાય.'
	પ્રમુખસ્વામી મહારાજ તરત જ કહે, 'સ્કૂલમાં જેમ ટાઇમટેબલ સેટ કરે છે, એ રીતે ખટકો રાખીને ટાઇમટેબલ ગોઠવી રાખવું તો બધું અનુકૂળ થઈ જશે. આટલા વાગે ઊઠી જવું, સ્નાન કરવું, આ બધું જો ખટકો રાખો તો કમ્પલીટ થઈ જાય. ટાઇમટેબલ ન ગોઠવો તો આળસમાં સૂઈ રહેવાય ને કામ ન થાય.'
	સ્વામીશ્રીએ તેઓને પ્રેરણા આપી.
	 
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-21:
                                             
                                            Staunch Satsangis - like a Thread of Gold
                                        
                                        
                                            
	“To continue the analogy, a thread of gold remains the same in all six seasons; it does not become limp even during the heat of summer. Similarly, when one's satsang is firm, regardless of the amount of misery that may befall one and however many times one is insulted in Satsang, one's mind never turns away from Satsang. Only such staunch satsangi vaishnavs are My kith and kin…”
	[Gadhadã III-21]