પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-7-2010, બોચાસણ
એક દક્ષિણ ભારતીય મુમુક્ષુ સ્વામીશ્રીને કહે : ‘ત્રણેય અવસ્થાથી પર થવાનો રસ્તો શું છે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનનો દૃઢ આશરો. રોજ ભગવાનની માળા કરજો અને પ્રાર્થના કરજો.’
Vachanamrut Gems
Gadhadã II-62:
Vital Inclinations
“If, however, one does not have intense love for God, one should strengthen only ãtmã-realisation by thought. Why? Because a devotee of God should either possess resolute ãtmã-realisation or extremely profound love for God. If a person is not firm in either one of these two inclinations, he should strictly abide by the niyams of this Satsang; only then will he be able to remain a satsangi, otherwise he will fall from Satsang.”
[Gadhadã II-62]