પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 11-10-2016, ભાવનગર
	આજે સ્વામીશ્રી પત્રલેખન કરી રહેલા ત્યારે સામે ખડકાયેલા પત્રોનો ગંજ જોઈને સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપને આટલા બધા પત્રોમાં સહી કરતાં કંટાળો નથી આવતો ?’
	‘ના. મને સહેજ પણ કંટાળો નથી આવતો.’ સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું.
	તેઓના આ ઉત્તરની પ્રતીતિ કરાવતાં તેઓએ આજે 256 પત્રોમાં એકધારી સહી કરીને ભક્તિ કરવાનો લહાવો લૂંટ્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-18:
                                             
                                            Swabhavs Can Be Destroyed
                                        
                                        
                                            
	Then Shriji Mahãrãj continued, "If a person has some swabhãvs, and he thoughtfully attempts to eradicate them by associating with the Sant, then they can be destroyed. However, a person's vicious swabhãvs will not be eradicated if he foolishly applies any other methods…"
	 
	[Sãrangpur-18]