પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૫
નૈરોબી, તા. ૧૫-૨-'૭૦, સવારે ૧૧-૪૫
પારાયણ પછી આશીર્વાદ આપતાં યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના કાર્યની-મહિમાની વાત કરી રહ્યા હતા :
'શાસ્ત્રીજી મહારાજે અહીં સત્સંગ વધાર્યો. નિર્ગુણ સ્વામીએ કાગળ લખી સત્સંગ વધાર્યો. નિર્ગુણ સ્વામીને અહીં ઘણું આવવું હતું પણ સ્વામીએ ન મોકલ્યા.
આફ્રિકાના હરિભક્તોએ સ્વામીને કહ્યું, 'સ્વામી, તમે આફ્રિકા આવો.'
'આ દેહે તો હું નહિ આવું.' સ્વામીએ કહ્યું.
'પછી ટાણું થયું ને વાત થઈ ગઈ ને પોતે પધાર્યા.'
સ્વામીશ્રી એકાએક બોલી ગયા.
શાસ્ત્રીજી મહારાજ જ આજે પોતા દ્વારા અહીં પધાર્યા છે, એ વાતનું જાતે સમર્થન કર્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-9:
Not Deviating From One's Dharma
"… So, even in the most difficult circumstances, or even if I were to issue a command, you should not deviate from your dharma…"
[Sãrangpur-9]