પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-4-2017, કમ્પાલા
	સ્વામીશ્રી રાત્રિભોજન કરવા બિરાજ્યા ત્યારે વાતમાંથી વાત નીકળી કે વિક્ટોરિયા લૅક પરથી પસાર થતાં યોગીબાપાએ સંકલ્પ કર્યો હતો કે આની અંદરનાં તમામ જીવ-જંતુઓનું કલ્યાણ થાય. સ્વામીશ્રી અદ્ભુત શબ્દો બોલતાં કહે : ‘માછલીઓનાં છોકરા-છોકરી બધાંનું કલ્યાણ ચાલુ છે.’ સૌ હસી પડ્યા.
	કોનું કલ્યાણ ક્યાં ચાલુ છે તે સત્પુરુષ સિવાય બીજું કોણ જાણી શકે !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-11:
                                             
                                            Perceiving Flaws in a Devotee
                                        
                                        
                                            
	"However, this fact is actually very intricate, and if it is not fully understood, then on seeing a devotee of God behaving in the same way as all ignorant people do, one would perceive flaws in him. As a result, the person who perceives the flaws would be consigned to narak."
	 
	[Gadhadã II-11]