પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	આજે વૉકિંગ દરમ્યાન ‘દિગંતમાં ડંકા’ પુસ્તકનું વાંચન શરૂ થયું. આ પુસ્તકના શ્રવણ દરમિયાન સ્વામીશ્રી આશ્ચર્ય થાય એટલી હદે માર્ગ, ગાડી, ગાડીનો રંગ, વ્યક્તિ, વાતાવરણ, સ્થળ વગેરેની સ્મૃતિ રજૂ કરે છે. એ પણ સાહજિક જ, સ્મૃતિ ઢંઢોળવી ન પડે, હજુ જાણે કાલે જ જે તે પ્રસંગ બન્યો હોય તેમ બોલે.
	સૌની જિજ્ઞાસાને વાચા આપતાં પરમવંદનદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપ 1960માં આ બધાં સ્થળે વિચર્યા પછી ફરી ગયા જ નથી, તોય યાદ છે ?’
	‘બધું જ યાદ છે !’ સ્વામીશ્રીએ લટકું કરીને કહ્યું.
	આને શું ગણવું - તીવ્ર સ્મરણશક્તિ કે પછી અજોડ સ્નેહપૂર્ણતા ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-6.22,23:
                                             
                                            When to and When Not to Maintain Conceit
                                        
                                        
                                            
	Again Shriji Mahãrãj posed a question, "When should one maintain conceit, and when should one not maintain conceit?"
	
	Once again Shriji Mahãrãj supplied the answer: "One should not maintain conceit before a staunch follower of God, even though he may be a simple and meek devotee. On the other hand, one should certainly maintain conceit before a person who has fallen back from Satsang. In fact, one should not become suppressed by him, and in any question-answer exchange, his words should be answered with stern words of one's own."
	 
	[Loyã-6.22,23]