પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-5-2010, અમદાવાદ
ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી લિફ્ટમાં નીચે પધાર્યા ત્યારે એક યુવકનો ડ્રમસેટ પ્રસાદીનો કરવા માટે રાખ્યો હતો. સ્વામીશ્રીએ એ ડ્રમસેટ ઉપર પુષ્પ પધરાવ્યાં પછી ડ્રમસેટ ઉપર જ પડેલા ડ્રમસ્ટિકને હાથમાં લઈને ચાર-પાંચ જુદા જુદા પ્રકારના ડ્રમસેટ ઉપર શિવમણિની સ્ટાઈલમાં આઘાત આપીને દિવ્ય નાદ પ્રગટાવ્યો. છેલ્લે મોટા ગોંગ ઉપર પણ સ્ટિક મારીને ઝંકાર કર્યો. સૌને સ્મૃતિ આપી.
Vachanamrut Gems
Vartãl-20:
Spiritual Understanding - The Criteria of Greatness
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.”
[Vartãl-20]