પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 25-3-2017, લેનેશિયા
	સ્વામીશ્રી અત્રે નૂતન શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ વિધિ બાદ સભાસ્થળેથી ગાડીમાં બેસી પુનઃ મંદિરે પધારી રહ્યા હતા. હજુ મંદિર આવવાની પચ્ચીસેક મિનિટની વાર હતી. સ્વામીશ્રીની અનુમતિ લઈને ચેષ્ટાગાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ છેલ્લાં બે પદ બાકી હતાં ત્યાં ગાડી મંદિરમાં પહોંચી ગઈ. સ્વામીશ્રીની રુચિ પ્રમાણે છેલ્લાં બે પદ ગાડીમાં બેસીને જ પૂર્ણ કરવામાં આવ્યાં.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-9:
                                             
                                            The Spiritually Intelligent
                                        
                                        
                                            
	"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
	 
	[Gadhadã II-9]