પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 30-11-2010, બોચાસણ
	સુરતથી આવેલા ડૉ. હર્ષદભાઈ જોષી સ્વામીશ્રીને તપાસવા માટે આવ્યા. સ્વામીશ્રીને છેલ્લા થોડાક દિવસથી ભૂમિભ્રમણ કરતી વખતે એક-બે રાઉન્ડ ભ્રમણ કર્યા પછી સાથળ અને થોડી વાર પછી કેડમાં પણ દુખાવો થતો હતો. એ સંદર્ભમાં તેઓએ સ્વામીશ્રીના પગની વિશેષ તપાસ કરી અને નિદાન કર્યું.
	છેલ્લે ડૉક્ટર કહે : ‘આવા બધા રોગ અમને ડૉક્ટરોને આપી દેવા. અમે જાતે જ નિદાન કરીને ગોળી લઈ લઈશું.’
	સ્વામીશ્રી કહે : ‘એવું શું કામ કરવું ?’
	ડૉ. હર્ષદભાઈ જોષી કહે : ‘આપને ક્યાં ભોગવવાનું છે ? બધું આપના જ હાથમાં છે ને !’
	સ્વામીશ્રી કહે : ‘આપના હાથમાં છે એટલે જ ભોગવીએ છીએ.’
	સ્વામીશ્રી જાણે કહી રહ્યા હતા કે બધું હાથમાં છે એટલે જ બધાનું દુઃખ લઈને અમે ભોગવીએ છીએ. બધાનું દુઃખ અમે લઈ લઈએ છીએ.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-11:
                                             
                                            The Destruction of the Indestructible Jiva!
                                        
                                        
                                            
	Thereupon Shriji Mahãrãj said, “My nature is such that I feel extremely afraid of harming any of the following: firstly, God; secondly, a devotee of God; thirdly, a Brãhmin; and fourthly, one who is meek. Other than these four, I am afraid of no one. This is because even if one were to harm anyone else, one’s body would be destroyed; the jiva would not be destroyed. However, if a person harms one of these four, then his jiva is also destroyed.”  
	[Vartãl-11]