પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૧૧૬
									
                                    
                                        
	મુંબઈ, તા. ૧૦-૧૦-'૬૧
	ચર્ચગેટ ઉપર મણિભાઈ એમ. પટેલને ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો. રાત્રે સભામાંથી પાછા ફરતાં સ્વામીશ્રી લિફ્ટ(Lift)માં બેસી ઉપર જઈ રહ્યા હતા. તે કહે, 'વેમાન ઊપડ્યું. અક્ષરધામનું વિમાન આમ ઊપડશે.'
	'સત્તર રૂપિયે.'
	'સો હો જાયેગા.' સ્વામીશ્રીએ રાજી થઈ આશીર્વાદ આપ્યા. નાના-મોટા સૌ ઉપર અકારણ દયા વરસાવવી એ જ મોટા પુરુષનું એક વિશિષ્ટ લક્ષણ છે.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-7:
                                             
                                            Highest Realisation
                                        
                                        
                                            
	"… That is to say, even after one has become brahmarup, one still has to realise Parabrahma Purushottam…"
	[Loyã-7]