પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
લંડનથી એક સંતનો ફોન આવ્યો. તેઓ કહે : ‘આજે જન્મદિવસ છે. કાંઈક માગવું છે. આપને ઇચ્છા હોય તે આપો.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન મળ્યા છે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા છે. જે જોઈએ છે એ મળ્યું છે. હવે બીજી શી ઇચ્છા હોય ? જગતનું કાંઈ જોઈતું નથી.’
Vachanamrut Gems
Panchãlã-7:
An Obstacle to Attaining Liberation
"… On the other hand, one who has doubts in realising God in this way, even if he is a staunch, urdhvaretã brahmachãri and a great renunciant, attaining liberation would still be extremely difficult for him."
[Panchãlã-7]