પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-7-2010, બોચાસણ
ધર્મવિનય સ્વામીએ હિંમતનગર મંદિર-નિર્માણની પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. તેઓએ અહેવાલ આપવાનો શરૂ કર્યો ત્યાં જ સ્વામીશ્રી કહે : ‘વરસાદ કેવો છે ?’ વળી, ભુજથી આવેલા યોગીકૃષ્ણ સ્વામી પીરસવા આવ્યા ત્યારે તેઓને પણ પૂછ્યું : ‘વરસાદ કેવો છે ?’ મુનિદર્શન સ્વામી વાનગી લઈને આવ્યા ત્યારે તેઓને પણ પૂછ્યું : ‘ભાદરામાં વરસાદ કેવો છે ?’ આ રીતે જમતાં જમતાં પણ સ્વામીશ્રીએ વરસાદ સંબંધી ચિંતા કરી. જોકે સ્વામીની પ્રાર્થનાથી ભગવાને સર્વત્ર લીલાલહેર કરી દીધી હતી. બધે વરસાદના સારા સમાચાર હતા.
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]