BAPS છાત્રાલય - અટલાદરા,વડોદરામાં ધો.11 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટેનું ફોર્મ ભરીને સબમિટ કરવાથી આપને તેની pdf ફાઈલ તથા પ્રવેશની અરજીનો ક્રમાંક ઈમેઈલ દ્વારા પ્રાપ્ત થશે, એ વિગતો ભરીને અમને મોકલવી. પ્રાપ્ત વિગતોના આધારે આપને એડમિશન અંગેની માહિતી આપવામાં આવશે..
ઈ-મેઈલ:
[email protected]
સંપર્ક નંબર : +91 999 899 1036
સંપર્ક સમય : સવારે 9 થી 12
વોટ્સએપ નંબર :+91 999 899 1003
ટેલીફોન નં. (કોડ સાથે)