Presently, the COVID-19 pandemic has enforced lockdowns in many countries. During this period, the BAPS Bal Pravrutti Central Office in Ahmedabad is daily providing fun learning activities for children and families to engage in at home to enable them to use their time more enjoyably and constructively.
All parents are requested to encourage their children to participate in and benefit from these activities, which can be accessed from 'Fun with Family' 
 
હાલમાં કોરોનાની મહામારીને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બાળકોને રોજ ઘેરબેઠા ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થય તે હેતુથી બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય - અમદાવાદ દ્વારા “Fun With Family” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે સમગ્ર પરિવાર પણ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ આખો દિવસ આનંદથી પસાર કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાલીને વિનંતી છે કે બાળકોને આ કાર્યક્રમમાં જોડાવા પ્રોત્સાહિત કરે અને આ પ્રવૃત્તિનો લાભ લે. આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી નીચેની લીંક પરથી પ્રાપ્ત થશે.  'Fun with Family' 

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS