Broadcast of Weekly Assemblies for All BAPS Centers Worldwide

Despite the restrictions necessary to contain the coronavirus pandemic, Mahant Swami Maharaj has expressed his wish that all devotees participate from home in the weekly satsang assemblies.
To facilitate this, the following broadcast arrangements have been made for the weekly assemblies (Note: All times refer to local times):

India

Sanyukta Satsang Sabha (Gujarati)
Time: Sunday, 5.30 to 7.00 p.m.
View on:
1. GTPL KATHA, Channel Number 555
2. https://sabha.baps.org
Sanyukt Satsang Sabha (Hindi)
Time: Sunday, 5.30 to 7.00 p.m.
View on: http://gg.gg/hindisatsangsabha
Bal Sabha (Weekly)

UK and Europe

Kishore and Yuvak Satsang Sabha (English)
Time: Saturday, 5.00 to 7.00 p.m.
View on: https://events.uk.baps.org/live
Sanyukt Satsang Sabha (Gujarati)
Time: Sunday, 5.00 to 7.00 p.m.
View on: https://events.uk.baps.org/live
Bal Satsang Sabha (English)
Time: Sunday, 11.00 a.m. to 12.15 p.m.
View on: https://events.uk.baps.org/live

USA and Canada

Kishore Satsang Sabha (English) (Group 3 Balaks should join this sabha)
Time: Sunday, 2.00 to 2.55 p.m.
View on: https://events.na.baps.org/satsangsabha
Yuvak Satsang Sabha (English)
Time: Sunday, 3.00 to 3.55 p.m.
View on: https://events.na.baps.org/satsangsabha
Bal Satsang Sabha (English)
Time: Sunday, 4.00 to 4.50 p.m.
View on: https://events.na.baps.org/satsangsabha
Sanyukt Satsang Sabha / Premvati Sabha (Gujarati)
Time: Sunday, 5.00 to 6.30 p.m.
View on: https://events.na.baps.org/satsangsabha

Africa

Kishore/Kishori Sabha
Time: Saturday, 8.00 p.m. to 9.00 p.m.
Bal/Balika Sabha
Time: Sunday, 11.00 a.m. to 12.00 p.m.
View on: http://live.bapsafrica.org/
Sanyukt Satsang Sabha (Gujarati)
Time: Sunday, 5.00 to 7.00 p.m.
View on: http://live.bapsafrica.org/

Australia and New Zealand

Bal/Balika Sabha
Time: Thursday, 8.00 to 9.00 p.m.
View on: http://live.bapsanz.org
Kishore/Kishori Sabha
Time: Sunday, 2.00 to 3.00 p.m.
View on: http://live.bapsanz.org
Yuvak/Yuvati Sabha
Time: Friday, 8.00 to 9.30 p.m.
View on: http://live.bapsanz.org
Sanyukta Satsang Sabha (Gujarati)
Time: Sunday, 5.00 to 7.00 p.m.
View on: http://live.bapsanz.org

East Asia

Sanyukta Satsang Sabha (Hindi)
Time: Sunday, 5.30 to 7.00 p.m. (IST)
View on: http://gg.gg/hindisatsangsabha

Gulf Countries

Sanyukta Satsang Sabha (Hindi)
Time: Friday, 4.00 to 6.00 p.m.
View on: https://sabha.mandir.ae

 

Please observe the following guidelines when participating in the assemblies:
  1. These satsang sabhas will include inspiring discourses by sadgurus and other learned swamis, the blessings of Pramukh Swami Maharaj or Mahant Swami Maharaj, and Guruhari Darshan and other videos.
  2. Just as we sit in the mandir for sabhas, stop other activities, sit respectfully and focus on the sabha. Do not sit with legs extended or lie down during the sabha.
  3. Before the start of the sabha, please reverently arrange a murti of Thakorji, and light a divo or agarbatti.
  4. Do not eat while viewing the sabha.
  5. Avoid travel during the sabha period and join the sabha from a fixed location.
  6. During the sabha do not converse with others present and refrain from using your mobile phone so that you can concentrate fully.
  7. Participate in the sabha by singing the dhun, prarthana and kirtans. While singing the stuti and dhyey mantras, meditate with your eyes closed.
  8. Sing and perform the arti.
  9. Offer prasad to Thakorji and distribute among your family members.

પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં રવિ સત્સંગ સભાનો લાભ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે યોજાતી રવિ સત્સંગ સભા તથા અઠવાડિક સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં નીચે મુજબ મળશે. અહીં દર્શાવેલ સમય જે તે દેશોનો

ભારત:

સંયુક્ત સત્સંગ સભા: (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ 
પ્રસારણ માધ્યમ:
  1. જીટીપીઍલ કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫
    GTPL KATHA, Channel Number 555
  2. https://sabha.baps.org (બી.એ.પી.એસ. વેબસાઈટ દ્વારા વેબ કાસ્ટિંગ)
સંયુક્ત સત્સંગ સભા: (हिन्दी)
સમય: રવિવાર, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ 
પ્રસારણ માધ્યમ: http://gg.gg/hindisatsangsabha
બાળ સભા (અઠવાડિક)
પ્રસારણ માધ્યમ: http://kids.baps.org/balsabha

યુકે અને યુરોપ:

કિશોર અને યુવક સત્સંગ સભા (અંગ્રેજીમાં)
સમય: શનિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૦૦
પ્રસારણ માધ્યમ: https://events.uk.baps.org/live
સંયુક્ત સત્સંગ સભા (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૦૦
પ્રસારણ માધ્યમ: https://events.uk.baps.org/live
બાળ સત્સંગ સભા (અંગ્રેજીમાં)
સમય: રવિવાર, સવારે ૧૧.૦૦ થી ૧૨.૧૫
પ્રસારણ માધ્યમ: https://events.uk.baps.org/live

યુ.એસ.એ. અને કેનેડા: (દરેક ટાઈમ ઝોનમાં સ્થાનિક સમય મુજબ)

કિશોર સત્સંગ સભા (અંગ્રેજીમાં) (ગ્રુપ 3 ના  બાળકોએ આ સભામાં ભાગ લેવો)
સમય: રવિવાર, સાંજે ૨.૦૦ થી ૨.૫૫
પ્રસારણ માધ્યમ: https://events.na.baps.org/satsangsabha
યુવક સત્સંગ સભા (અંગ્રેજીમાં)
સમય: રવિવાર, સાંજે ૩.૦૦ થી ૩.૫૫
પ્રસારણ માધ્યમ: https://events.na.baps.org/satsangsabha
બાળ સત્સંગ સભા (અંગ્રેજીમાં)
સમય: રવિવાર, સાંજે ૪.૦૦ થી ૪.૫૦
પ્રસારણ માધ્યમ: https://events.na.baps.org/satsangsabha
સંયુક્ત સત્સંગ સભા / પ્રેમવતી સભા (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૦૦ થી ૬.૩૦
પ્રસારણ માધ્યમ: https://events.na.baps.org/satsangsabha

આફ્રિકા:

કિશોર સત્સંગ સભા
સમય: શનિવાર, સાંજે ૮.૦૦ થી ૯.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsafrica.org/
બાળ સત્સંગ સભા
સમય: રવિવાર, સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsafrica.org/
સંયુક્ત સત્સંગ સભા (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsafrica.org/

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ:

બાળ સત્સંગ સભા
સમય: ગુરુવાર, સાંજે ૮.૦૦ થી ૯.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsanz.org
કિશોર સભા
સમય: રવિવાર, સાંજે ૨.૦૦ થી ૩.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsanz.org
યુવક સત્સંગ સભા
સમય: શુક્રવાર, સાંજે ૮.૦૦ થી ૯.૩૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsanz.org
સંયુક્ત સત્સંગ સભા (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૦૦
પ્રસારણ માધ્યમ: http://live.bapsanz.org

ઈસ્ટ એશિયા: 

સંયુક્ત સત્સંગ સભા: (हिन्दी)
સમય: રવિવાર, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ (IST)
પ્રસારણ માધ્યમ: http://gg.gg/hindisatsangsabha

ગલ્ફ દેશો:

સંયુક્ત સત્સંગ સભા (हिन्दी)
સમય: શુક્રવાર, સાંજે ૪.૦૦ થી ૬.૦૦
પ્રસારણ માધ્યમ: https://sabha.mandir.ae
નમ્ર નિવેદન:
  1. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રસારિત થનાર આ સત્સંગ સભામાં સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રવચન તથા પૂ. સદ્ગુરુ સંતોના પ્રેરણાવચનનો લાભ પ્રાપ્ત થશે. સાથે જ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અથવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ તથા ગુરુહરિ દર્શન તથા વિવિધ વીડિયોનો પણ લાભ પ્રાપ્ત થશે.
  2. જેમ આપણે મંદિરમાં સભામંડપમાં બેસીને રવિસભા - સત્સંગસભા ભરીઍ છીઍ, તેવી જ રીતે ઘરે પણ અન્ય કાર્યો પડતા મૂકીને ઍક સ્થાને વ્યવસ્થિત રીતે બેસીને આ સભાનો લાભ લેવો.
  3. સભા શરૂ થાય તે પૂર્વે ઠાકોરજીની મૂર્તિ આસન ઉપર પધરાવવી અને દીવો અથવા અગરબત્તી કરવા.
  4. પગ લાંબા કરીને કે આરામ ખુરશીમાં કે સુતા સુતા રવિસભાનો કાર્યક્રમ ન નિહાળવો.
  5. જમતા જમતા કે નાસ્તો કરતાં કરતાં રવિસભાનો લાભ ન લેવો.
  6. ચાલુ મુસાફરીમાં રવિસભા જોવાનું ન થાય તે માટે પૂર્વ આયોજન કરી સભાના સમયે મુસાફરીને ટાળવી અને કોઈ ઍક સ્થાને રહી સભા ભરવી.
  7. સભા દરમ્યાન અન્ય સાથે વાતચીત, મોબાઈલ ઉપયોગ અથવા અન્ય કોઈપણ ક્રિયામાં સમય ન બગડે તેની  સંપૂર્ણ તકેદારી રાખી ઍકાગ્રતાપૂર્વક રવિસભા જોવી, કથા ઍકાગ્રતાપૂર્વક સાંભળવી.
  8. સભા દરમ્યાન ધૂન-પ્રાર્થના-કીર્તન વગેરેમાં શબ્દો ઝીલીને જોડાવું તથા સ્તુતિ અને ધ્યેયમંત્ર-વિદાય શ્લોક સમયે આંખ બંધ કરી મહારાજ-સ્વામી તથા ગુરુહરિની સ્મૃતિમાં જોડાવું.
  9. આરતી વખતે આરતી પણ સાથે બોલવી.
  10. સભાને અંતે ઠાકોરજીને પ્રસાદ ધરાવી ઘરના સભ્યોને વહેંચવો.

 


© 1999-2020 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS