-
BAPS યુવા તાલીમ કેન્દ્રમાં પ્રવેશ ઇચ્છતા તાલીમાર્થી માટે આ Primary Online Application Form ભરવાનું રહેશે, જેના આધારે Whatsapp દ્વારા 9998999253 નંબર પરથી આગળની કાર્યવાહીની માહિતી સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય, અમદાવાદ તરફથી આપવામાં આવશે.
-
અભ્યાસ ચાલુ હોય તેવા તથા A.T.K.T. વાળા તથા ડીટેઈન થયેલા યુવકોએ ફોર્મ ભરવું નહીં.
-
આ ફોર્મની વિગતો ગુજરાતી ભાષામાં જ ભરવી
-
ફોર્મમાં આપે ક્ષેત્રનું તથા પૂ. સંતનિર્દેશકનું નામ સીલેક્ટ કરવાનું છે. જો આપને તે ચોક્કસપણે ખ્યાલ ન હોય તો આપના કાર્યકર પાસેથી જાણી લેશો. પછી જ ફોર્મ ભરશો.
આપ ફોર્મ સબમીટ કરશો ત્યારે આપના સંતનિર્દેશક/છાત્રાલય સંચાલક સંત પાસે આપની વિગત જશે. આપે આવેદનપત્ર ભર્યું છે તેની જાણ આપના મંડળ સંચાલક, નિર્દેશક/યુવા નિર્દેશક તથા સંતનિર્દેશક/છાત્રાલય સંચાલક સંતને અવશ્ય કરશો.