Pushpadolotsav - 2023

Sarangpur

Date: 7 March, Evening 4:45 - 7:30
Bhagwan Swaminarayan sanctified Sarangpur by celebrating the Rangotsav on many occasions. Guruhari Pramukh Swami Maharaj had also given this pilgrimage place infinite memories by celebrating Pushpadolotsav here annually. This year, the divine festival of colors will be celebrated in the presence of Pragat Guruhari Mahant Swami Maharaj.
So that arrangements for the thousands of attendees can be properly managed, please note the following:
  • The celebration will take place on Tuesday, 7 March 2023 in the evening (4:45 to 7:30 p.m.) Entry to the sabha mandap will start from 3:00 pm.
  • There will be no puja darshan on the 7 March.
  • On the day of the festival, lunch will be available in Sarangpur up to 2:00 pm. There will be no arrangements for lunch at Gadhada Mandir.
  • Thousands of people attend the celebration each year. With this in mind, those with fragile health, or very senior citizens, are recommended not to attend the festival. They can visit Sarangpur after the festival for Swamishri’s darshan.

 

Regarding Accommodations

  • Devotees from Gujarat will be able to leave their homes and arrive in Sarangpur by the sabha time. Therefore, there will be no accommodation arrangements in Sarangpur or Gadhada for devotees from Gujarat. We request everyone for their support in this regard.
  • Only devotees from outside of Gujarat and abroad will receive accommodation, which will be available on Monday, 6 March 2023. We request attendees requiring accommodation not to arrive before that day.
  • To register for an accommodation, please submit the request form given below by 25 February 2023. You will receive a confirmation e-mail and confirmation number. Due to the large number of attendees, accommodation will be provided in Sarangpur, Gadhada or nearby villages.
  • For the accomodation arrangements, people arriving from foreign countries and outside of Gujarat are requested not to bring their friends or relatives residing in Gujarat.
  • It is advisable to keep your vehicle with you at all times during your stay.
  • To maintain the arrangements, people arriving from abroad and outside of Gujarat are requested not to bring their friends or family from within Gujarat for accommodation.
  • If for whatever reason you wish to cancel or change your reservation, please contact the Accommodation Office immediately.

 

For additional details, please contact:

Sarangpur Mandir Accommodation Office

Phone: 999 899 2803 / 999 899 5617

Email: [email protected]

ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવભૂમિ તીર્થધામ સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે વર્ષોવર્ષ પુષ્પદોલોત્સવ યોજી રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ આપી છે. આ વર્ષે પ્રગટગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવે એ જ દિવ્ય રંગવર્ષાનો પ્રસંગ યોજાશે.
આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.
  • તા. ૭/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ પુષ્પદોલોત્સવ સાંજે 4:45 થી 7:30 દરમ્યાન ઉજવાશે. હરિભક્તોને સભામંડપમાં પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રાપ્ત થશે.
  • તા. ૭/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે નહિ.
  • ઉત્સવના દિવસે બપોરે હરિભક્તો માટે સારંગપુરમાં ભોજન વ્યવસ્થા ૨:૦૦ વાગ્યા સુધી રહેશે. ગઢડા મંદિરે ભોજન વ્યવસ્થા થઈ શકશે નહીં.
  • પુષ્પદોલોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. આથી જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો સમૈયા પછી સ્વામીશ્રીનો લાભ લેવા આવે એ ઇચ્છનીય છે.

ઉતારા અંગે  :

  • ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તા. ૬/૦૩/૨૦૨૩, સોમવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલા ન આવે તે ઇચ્છનીય છે.
  • નીચે આપેલ ઉતારા રીક્વેસ્ટ ફોર્મ તા. ૨૫/૦૨/૨૦૨૩ સુધીમાં ભરી સબમીટ કરવાથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તેમજ કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સારંગપુર, ગઢડા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે.
  • ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • ઉત્સવ દરમ્યાન આપનું વાહન આપની સાથે જ રાખવું તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

સારંગપુર મંદિર ઉતારા ઓફિસ

Phone: ૯૯૯ ૮૯૯ ૨૮૦૩ / ૯૯૯ ૮૯૯ ૫૬૧૭

Email: [email protected]

Map - Pushpadolotsav 2023

 

Pushpadolotsav - 2023

Accommodation ID Number: {accomodationID}

This year, the celebration will take place on 7 March, 2023 from 4:45 pm to 7:30 pm

{strHtml}

Please bring a printout of this page with you to the festival. Thank you.

Please Note:

  • Accommodations will be provided as per the arrangements. To accommodate all guests, you may be requested to share your Accommodation with other devotees. In some cases, your accommodations may be allocated outside of Sarangpur in a nearby mandir or town.
  • It is recommended not to bring any valuable possessions.

  • If you wish to cancel or change your reservation, please contact the Accommodations Office immediately.

For additional details, please contact:

Accommodations Office
Phone: 999 899 2803 / 999 899 5617   Email: [email protected]

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS