BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર આયોજિત
ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ
Guruhari Prasannata Mahayagna
તા. 31 May 2026, Sunday, 5:00 AM IST
Registration Closed
ગુરુહરિનું પૂજન અને શુભ સંકલ્પોની પૂર્તિ માટેનો યજ્ઞ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં અક્ષરપૂર્ણિમાના શુભ અવસરે એક વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં આયોજિત આ મહાયાગમાં સહયોગી બની ધન્યતાનો અનુભવ કરવા પધારશો એવી હાર્દિક મનોકામના.
યજ્ઞ સેવા
Yagna Donations (₹):
મુખ્ય યજમાન : 51,000/- Mukhya yajman : 51,000/-
યજમાન : 21,000/- Yajman : 21,000/-
ઉપયજમાન : 2100/- Upyajman : 2100/-