બી.એ.પી.એસ.મહિલા મંડળ આયોજિત પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં
મહિલા દિન તેમજ શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સુવર્ણ તુલા
ધંધુકા, ધોલેરા, રાણપુર ક્ષેત્રો તેમજ અન્ય મહિલાઓ
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ જેઓની અનેકવાર પૂજા કરી છે તેવા હરિકૃષ્ણ મહારાજની સેવા પૂજા ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પણ વર્ષોથી અવિરતપણે થઈ રહી છે.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે આ હરિકૃષ્ણ મહારાજના અનાદિના સેવક એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને તેઓની સાથે પધરાવીને આપણને અક્ષરપુરુષોત્તમ મહારાજની ભેટ આપી.
મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સારંગપુર મંદિર નીચેના ઉપર મુજબના ક્ષેત્રોનો મહિલા દિન તેમજ આ જ દિવસે મહિલા હરિભક્તો પોતાની ભક્તિ અર્ધ્ય અર્પણ કરી શકે તેવા શુભાશયથી અક્ષરપુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલાનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ મહિલા ભાવિકો આ ઉત્સવમાં પોતાની શ્રદ્ધા અનુસાર સેવા નોંધાવી અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ચરણોમાં ભક્તિ સમર્પિત કરે.
તુલાની સેવાનો લ્હાવો
આખી તુલા : 5,00,000/-
અડધી તુલા : 2,51,000/-
બે સુવર્ણ ગુચ્છ : 1,25,000/-
એક સુવર્ણ ગુચ્છ : 51,000/-
બે સુવર્ણ પુષ્પ : 25,000/-
એક સુવર્ણ પુષ્પ : 11000/-
બે સુવર્ણ પાંખડી : 5100/-
એક સુવર્ણ પાંખડી : 2500/-
તારીખઃ ૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવાર
સમયઃ બપોરે ૩ઃ૦૦ થી ૬ઃ૩૦
સ્થળઃ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, પ્રમુખવાટિકા, સારંગપુર