પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-2-2010, ગાંધીનગર
એક હરિભક્ત દર્શને આવ્યા. તેઓ કહે : ‘હું સત્સંગમંડળમાં આવું તો મારા પિતાજી ઉપવાસ કરે છે. ઘરે સંતોને બોલાવું તો પિતાજી બહારગામ ભાગી જાય છે.’
સ્વામીશ્રી આશ્ચર્યભાવે કહે : ‘ભગવાનનું કામ કરીએ એ પણ ન ગમે !’ આટલું કહેતાં તેઓને આશીર્વાદ આપતાં કહે : ‘ધીરજ રાખજો, મહારાજ દયા કરશે અને પિતાજીનું હૃદય-પરિવર્તન થશે.’
Vachanamrut Gems
Gadhadã II-8:
Highest State of Enlightenment
"As for a person who has come into contact with God, there is no limit to his good fortune. But such a relationship with God is not the result of merits from one life alone. That is why Shri Krishna Bhagwãn has stated in the Bhagwad Gitã:
[Gadhadã II-8]