પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2010, દિલ્હી
મુલાકાતો દરમ્યાન એક હરિભક્તના સુપુત્રોને સ્વામીશ્રી કહે : ‘એમના સ્વભાવની તો આપણને ખબર છે, પણ એ સ્વભાવ સામે જોવાનું નથી. તમે, તમારાં ઘરનાં અને છોકરાઓ - બધાએ બાપુજીની સેવા કરવાની છે અને કાયમ કરજો.’
Vachanamrut Gems
Amdãvãd-8:
Confessing an offensive Thought for a Sadhu
“If anyone else, due to a malignant intellect, harbours an offensive thought towards a sãdhu, he should confess and himself voice his offensive thought by saying, ‘Mahãrãj, I have harboured an offensive thought regarding you.’ Then, in order to atone for that thought, he should fold his hands and pray for forgiveness.”
[Amdãvãd-8]