પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 11-11-2017, મુંબઈ
	સ્વામીશ્રી ચેષ્ટાગાન માટે બિરાજ્યા. રોજની જેમ સ્વામીશ્રી ચરણ લંબાવવા ગયા પણ સોફો ત્રાંસો કરવાનું કહ્યું. કારણ, સામે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાનાં સ્વરૂપો હતાં. કેટલી સૂક્ષ્મ મર્યાદા !
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-21:
                                             
                                            A True Friend
                                        
                                        
                                            
	“Why do I say this? Because as you have all become My disciples, I should tell you that which is beneficial to you. After all, a true friend is he who tells us that which is of benefit to us, even if it may appear to hurt. Please realise this as the characteristic of a true friend.”
	[Gadhadã III-21 ]