પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 10-11-2017, નાસિક
	કરકસર અને વસ્તુની જાળવણીની વાત નીકળતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ‘અત્યારે (અમારી) પૂજામાં જે માળા છે તે 1951માં યોગીબાપાએ યુવકમાં આપી હતી... 2 આનાની છે... તેનો રંગેય બદલાઈ ગયો, વ્હાઇટ(સફેદ)માંથી બ્રાઉન(કથ્થાઈ) થઈ ગયો.’
	ઉપસ્થિત સૌને કરકસરની ખૂબ પ્રેરણા આટલાથી જ મળી ગઈ !
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-65:
                                             
                                            A Devotee with No Deficiencies
                                        
                                        
                                            
	“… Therefore, when one possesses all three virtues of ãtmã-realisation, vairãgya and bhakti towards God, one can be said to have no deficiencies whatsoever. Such a person is called a devotee with gnãn, an ekãntik bhakta and a staunch devotee of God.”
	[Gadhadã II-65]