પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૧૭
									
                                    
                                        
	ગઢપુર, તા. ૨૭-૩-'૫૯
	રાત્રે ઉકાળો પીતાં યોગીજી મહારાજ કહે, 'ગોપાળ ભક્તને બોલાવો.' કોઈએ પૂછ્યું, 'ક્યાં હશે ?' ત્યારે યોગીજી મહારાજ કહે, 'એ ભંડારને થાંભલે બેસીને વાતો કરે છે તે હું ભાળું છું.' તેથી એ હરિભક્ત ત્યાંથી તેમને બોલાવી આવ્યા.
	યોગીજી મહારાજની નિરાવરણ સામર્થી આમ ક્યારેક છતી થઈ જતી.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-36:
                                             
                                            The Simple and Concise Definition of Maya
                                        
                                        
                                            
	“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã…”
	[Gadhadã II-36]