પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક વૃદ્ધ આધેડ હરિભક્ત દર્શને આવ્યા. તેઓ કહે : ‘એટલાન્ટિક સિટી તરફથી જય સ્વામિનારાયણ.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘તારું નામ અરવિંદ ને ?’
‘હા.’
‘તું ભાદરણનો ?’
‘હા.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘ગોરધનભાઈનો ને ?’
આટલું સાંભળતાં જ પેલા હરિભક્તની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
Vachanamrut Gems
Gadhadã II-5:
God's Devotees Should Not Side with Non-believers
"… One who does side with a non-believer will himself, either in this life or in the next, definitely become a non-believer as well. Therefore, a devotee of God should certainly side with God's devotees and forsake the side of non-believers. Please imbibe this discourse of Mine extremely firmly."
[Gadhadã II-5]