પ્રેરણા પરિમલ
અમે ધોખો કરતા જ નથી...
મંદિર પાસે શ્રીજીમહારાજનાં ચરણારવિંદની છત્રી આગળ સારંગપુર ગામના પૂર્વ સરપંચ રઘુ ભરવાડ ઊભા હતા. સ્વામીશ્રીના રોકાણના છેલ્લા દિવસે તેઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. પોતાના મનનો અપરાધભાવ વ્યક્ત કરતાં તેણે સ્વામીશ્રીને કહ્યું: 'મને પગે વા છે એટલે બહાર બહુ નીકળતો નથી. એટલે છેલ્લા દિવસે આવ્યો એનો ધોખો ન કરતા.'
સ્વામીશ્રી તેમના માથે હાથ મૂકતાં કહે, 'અમારે ધોખો હોય જ નહીં. અમે કોઈના ઉપર ધોખો કરતા જ નથી.'
Vachanamrut Gems
Loyã-17:
What Causes One to Spite a Sadhu and Even God
"… On the other hand, one who believes one's self to be the body and does not have an intense aversion for the panchvishays would spite a sãdhu if he were to denounce the vishays, even though the sãdhu may be senior. Such a person would ultimately spite God as well…"
[Loyã-17]