પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 20-1-2010, વડોદરા
	સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન એક ગુણભાવીની વાત કરતાં વિવેકસાગર સ્વામી કહે : ‘એ હંમેશાં એમ કહેતા કે આમ તો હું બધી જ રીતે સારો છું - ગરીબોને મદદ કરું છું, સમાજમાં પણ સેવા કરું છું, પણ એક દારૂ પીઉં છું, એમાં તો બધાએ મને લિસ્ટમાંથી કાઢી મૂક્યો.’
	આ સાંભળીને હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘99 વસ્તુ સારી છે, પણ પેલું એક છે ને એટલે 99 ખોટા થઈ જાય.’ આટલું કહીને સ્વામીશ્રી કહે : ‘આટલું જાણવા છતાં મૂકી કેમ નથી શકતા ?’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-17.15:
                                             
                                            A Person Who Has Not Realised the Greatness of the Sant
                                        
                                        
                                            
	"Conversely, if a person enters an assembly of sãdhus and is not accordingly honoured by the Sant, and if he then bears an aversion towards the Sant, it implies that that person has not realised the greatness of the Sant; otherwise he would not bear an aversion in that manner…"
	 
	[Loyã-17.15]