પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-8-2017, લોસ એન્જેલસ
	આજની સભામાં સ્વામીની વાત ‘હેત ને વિશ્વાસ હોય, નિષ્કપટપણે વર્તાય તો બ્રહ્મરૂપ થઈ જવાય’ પર રજૂઆત શરૂ થઈ.
	કાર્યક્રમના ભાગરૂપે યુવકોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘આપ અમને શું ભેટમાં આપશો ?’
	‘અક્ષરધામ.’ સ્વામીશ્રીએ આઇ-પેડ પર લખ્યું.
	બીજા એક યુવકે પ્રશ્ન પૂછ્યો : ‘અમ તમણા અને તમ અમણા’ આ વિશ્વાસ (કહેવાય ?)...?’ પછી સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે ‘આપ આપના મતે વિશ્વાસની વ્યાખ્યા લખી આપો.’
	સ્વામીશ્રીએ લખ્યું : ‘સત્પુરુષમાં દૃઢ પ્રીતિ.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã  II-40:
                                             
                                            One Extra Prostration
                                        
                                        
                                            
	“So that you remember this fact daily, from today, all sãdhus and all devotees should observe the following vow: After performing puja of God, one should offer prostrations according to one’s daily practice. After this, to compensate for having knowingly or unknowingly harmed a devotee of God by thought, word or deed during the day, one should perform one extra prostration daily. This is My command; so please do abide by it.”
	[Gadhadã II-40]