પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 17-12-2016, સેલવાસ
	આજે સવારે સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજના ખંડમાં પૂજારી સંતોએ તેઓ સમક્ષ સ્લેટ ધરીને કંઈક લખવા જણાવ્યું. તે વખતે ત્યાં ઠાકોરજી આગળ એક વાક્ય લખીને મૂકેલું જ હતું. સ્વામીશ્રીએ તે જ વાક્ય સ્લેટ પર લખ્યું કે ‘હુંપણું એ મહા અંધકાર છે.’
	તે જોઈ સંતોએ કહ્યું : ‘નીચે સહી કરો, સા.કે. (સાધુ કેશવજીવનદાસ).’
	ત્યારે સ્વામીશ્રી બોલ્યા : ‘આ વાક્ય આપણું ક્યાં છે ? બીજાનું છે.’
	સ્વામીશ્રીની કેવી નિર્દંભતા !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-12:
                                             
                                            Separating the Karan Body from the Jiva
                                        
                                        
                                            
	"For example, the skin of a tamarind seed is extremely firmly attached to the seed. But when the seed is roasted over a fire, the skin is burnt and becomes detached. It can then be peeled off easily by rubbing the seed in one's hands. Similarly, when the kãran body is 'roasted' by the meditation and words of God, it becomes separated from the jiva just as easily as one rubs off the skin of a roasted tamarind seed. However, even if one were to try a million other methods, one could not destroy the jiva's ignorance in the form of the kãran body."
	 
	[Kãriyãni-12]